1. Home
  2. Tag "Janata"

ઉત્તરભારતની જનતાને ગરમીમાંથી હાલ નહીં મેળે રાહત, હીટવેવનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

નવી દિલ્હી: દેશનો મોટા ભાગનો વિસ્તાર આકરી ગરમીથી ત્રસ્ત છે. લોકો જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે ગરમ પવનનો માર સહન કરવો પડે છે. એટલું જ નહીં બપોરના સમયે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કાળઝાળ […]

ગુજરાતની જનતાને રખડતા ઢોરમાંથી મળશે છુટકારો, 50 હજાર રખડતા આખલાઓની ખસી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રસ્તા ઉપર રખડતા આખલાઓની લડાઈમાં અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ અગાઉ રખડતા ઢોરે અડફેટે લીધા હતા. આવા બનાવોને અટકાવવા માટે સરકાર સફાળી જાગી છે. તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા આખલાઓનું રસી કરવાનું આયોજન […]

PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ઉપસ્થિત ન રહેવા અંગે પ.બંગાળની જનતાની માફી માંગી

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે. હાવડા સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

અમદાવાદની જનતાને મળશે દિવાળી ભેટઃ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોટ રેસ્ટોરન્ટ શરૂ થશે

અમદાવાદઃ શહેરના મધ્યપમાંથી પસાર થતી સાબરમતી નદીની સુંદરતામાં વધારો કરીને મનપા દ્વારા રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં શહેરીજનોના મનોરંજન માટે વિવિધ રાઈડર્સ પણ શરૂ કરવામાં આવી છે.એટલું જ નહીં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા પણ શરૂ કરવામાં આવી હતી. જો કે, સી-પ્લેનમાં ટેકનીક ખામી સર્જાઈ હોવાથી લાંબા સમયથી બંધ […]

ગુજરાતના બટાકાનો સ્વાદ માણશે બિહારની જનતાઃ કિસાન રેલમાં 248 ટન બટાકાની નિકાસ

અમદાવાદઃ દેશમાં સૌથી વધારે બટાટાનું ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે. દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે અમદાવાદ ડિવિઝનમાંથી પ્રથમ કિસાન રેલ દ્વારા બટાકાનો જથ્થો હિંમતનગરથી બિહારના મોતીહારી મોકલવામાં આવ્યા છે. ડીસા, હિંમતનગરના બટાકા વેપારીઓ દ્વારા બિહાર માટે 248 ટન બટાકા મોકલવામાં આવ્યા છે. હિંમતનગરથી નીકળેલી કિસાન રેલ આવતીકાલે શુક્રવારે બિહાર પહોંચે તેવી શકયતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code