1. Home
  2. Tag "Janmashtami festival"

મઘરાત્રે ગુજરાતમાં જન્માષ્ટમીની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

અમદાવાદઃ ગઈકાલ સવારથી ગુજરાતભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે ગઈકાલે જન્માષ્ટમીનો પણ પાવન પર્વ હતો. તો ગુજરાતમાં મેઘ કહેર હોવા છતાં, ગુજરાતવાસીઓએ હર્ષો ઉલ્લાસ અને આનંદથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો.  તો દ્વારકામાં આખો દિવસ વરસતા વરસાદે પણ લોકો ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરી ભવ્ય […]

જન્માષ્ટમી મહોત્સવઃ દ્વારકા નગરીમાં 10મી સપ્ટેમ્બર સુધી ડ્રોન ઉડાવવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતમાં આજે નાગપાંચમની ધામધૂમથી ધાર્મિક માહોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન દ્વારકાનગરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. દ્વારકામાં જન્માષ્ટમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જેથી  શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન તંત્ર દ્વારા દ્વારકામાં 10મી સપ્ટેમ્બર સુધી […]

ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે, સૌરાષ્ટ્રમાં અનેરો ઉત્સાહ

અમદાવાદઃ ગુજરાતભરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી મનાવવામાં આવશે. ઈસ્કોન સહિત તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડાકોર, દ્વારકા, અને શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વને લઇને થનગનાટ અનુભવતાં ઠેર ઠેર ભાતીગળ મેળા યોજાયા છે. ભવ્ય શોભાયાત્રા, ધર્મસભા સહિત ધર્મમય કાર્યક્રમો સાથે […]

જન્માષ્ટ્રમીના તહેવારમાં ખોરાક અને ઔષધ નિયમનનો સપાટોઃ 691 વધુ ખાદ્ય નમુના લેવાયાં

અમદાવાદઃ રાજ્યનાં નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહી તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે. હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને ઓગષ્ટ માસ દરમિયાન 691 થી પણ વધુ ખાધ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર ધ્વારા લેવાયા છે. આ […]

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પહેલા તંત્ર એલર્ટ, કાર્યક્રમોનું આયોજન થશે નહી, પણ મળશે કેટલીક છુટછાટ

સૌરાષ્ટ્રમાં તહેવાર પહેલા તંત્ર એલર્ટ બાગ બગીચા રહેશે ખુલ્લા કાર્યક્રમોનું આયોજન થશે નહીં રાજકોટ શહેરના મેયર ડૉ.પ્રદિપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ઠમીના તહેવારોનું ખુબજ મહત્વ હોય છે. વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઘણા કાર્યક્રમો બંધ રાખવામાં આવેલા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ […]

રાજકોટ-ગોવાની જન્માષ્ટમી તહેવારોની ફ્લાઈટ્સનું બુકિંગ હાઉસફુલ: ભાડુ વધીને રૂા.15000

રાજકોટઃ કોરોના લહેર શાંત પડતા છેલ્લા દોઢ વર્ષથી પર્યટન સ્થળોએ નહી જઈ શકનારા પ્રવાસીઓ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં ગોવા જવા ઉત્સુક બન્યા છે. જન્માષ્ટમી પર્વના તહેવારો રાજકોટ-ગોવા વિમાની ભાડામાં વધારો છતાં ફલાઈટ ફુલ થવા લાગી છે. અમદાવાદથી પણ જન્માષ્ટમીના તહેવારોની ફ્લાઈટ્સ હુસફુલ બની રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ હવાઈ સેવામાં હાલ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code