1. Home
  2. Tag "Janmashtami"

જન્માષ્ટમી પર લાડુ ગોપાલને આ વસ્તુઓનો લગાવો ભોગ,કાન્હાજી થશે ખુશ

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભક્તો લાડુ ગોપાલની પૂજા કરીને ઉપવાસ તોડે છે. આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ દિવસે મંદિરોમાં શણગારની સાથે સાથે ઘરોને પણ શણગારવામાં આવે છે અને લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે […]

જન્માષ્ટમી પર એટલે કે આઠમના દિવસે રાખવામાં આવતા ઉપવાસનું શું છે મહત્વ જાણો અહીં

આજરોજ 7 સપ્ટેમ્બરના દિવસે દેશમાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે  ભગવાન કૃષ્ણના મંદિરોમાં ભક્છેતોની ભારે ભીડ જોવા મળી રહી છે, હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે થયો હતો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે આપણૈ સૌ કોઈ જાણીએ છીએ કે  […]

આ કૃષ્ણ મંદિરનો છે કઈંક અલગ જ મહિમા

દેશભરમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે અને દરેકની પોતાની વાર્તા છે, પરંતુ મથુરા જિલ્લાના વૃંદાવન ધામના બિહારીપુરામાં આવેલું બાંકે બિહારી મંદિર અનોખું છે. આ ભારતના પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંથી એક છે, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ અહીં આવ્યો તેનું જીવન સફળ થઈ ગયું. આવી સ્થિતિમાં કૃષ્ણનો એવો ભક્ત કોણ હશે કે જે અહીં […]

જન્માષ્ટમીઃ દહીં હાંડીનો ઉત્સવ ક્યારે મનાવાશે જાણો અહી મહૂર્ત 

દિલ્હીઃ- આજરોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે, બાલકૃષ્ણના જન્મના પર્વમાં દહી હાંડીનું ઘણુ મહત્વ છે ત્યારે એજ રોજ સવારથી સાંજથી દહીં હાંડી ફોડવાનું મહૂર્ત છે. કેવી રીતે ફોડવામાં આવે છે દંહી હાંડી દહીં હાંડી ઉત્સવની ઉજવણી કરવા માટે, દહીંનું વાસણ એટલે કે દહીં હાંડી ચોક, શેરી અથવા કોઈપણ મેદાનમાં ઊંચાઈએ બાંધવામાં આવે […]

વૃંદાવન બાંકે બિહારી ને જન્માષ્ટમી પર જેલના કેદીઓ દ્વારા બનાવેલા વસ્ત્ર પેહરાવાશે

વૃદાંવનઃ- આવતી કાલે 7 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વૃદ્દાવનના બાંકેબિહારીની ગાથા જ કંઈક એલગ હોય છએ દરવર્ષે અહી હજારો ભક્તોની ભારે ભીડ જમા થતી હોય છએ અને ઉત્સવ સાથે જન્માષ્ટમીનો પર્વ મનાવવામાં આવે છે ત્યારે આ વરપ્ષ દરમિયાન પર અહીં આવતીકાલ માટેની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. જો […]

અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી પર્વની ચાર દિવસીય ઊજવણી કરાશે

અમદાવાદઃ શહેરના રાધા-કૃષ્ણના મંદિરો અને હવેલીઓમાં જન્માષ્ટમીનું પર્વ મનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ તારીખ 07થી 10 સપ્ટેમ્બરથી સુધી જન્માષ્ટમીના તહેવાર ઊજવણી કરવામાં આવશે. આ વર્ષે જન્માષ્ટમી મહામોહત્સવ દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ […]

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી… દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમી ધામધૂમથી ઊજવાશે

દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીના પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવવા માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. કાળિયા ઠાકોરનો જન્મોત્સવ 7મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ ઊજવવામાં આવશે. જેમાં શ્રીજી નિત્યક્રમ મુજબ સવારે 6 વાગે મંગળા આરતી થશે અને મંગળા દર્શન 6 થી 8 રહેશે. સવારે 8 વાગ્યે ઠકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ  ભગવાન દ્વારકાધિશને […]

જન્માષ્ટમીના દિવસે આ રીતે કરો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના,જીવનમાં વરસશે માત્ર ખુશીઓ

જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. આ દિવસને લાડુ ગોપાલના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 અને 7 સપ્ટેમ્બરે છે. ઘણા લોકો આ શુભ દિવસે ઘરના મંદિરમાં શ્રી કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરે છે. તેઓ તેમના પહેરવેશ, ભોગ, ઝુલા વગેરેની કાળજી લે છે. આ દિવસે ખાસ કરીને […]

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

 જન્માષ્ટમીના મહાપર્વને બસ ગણતરીના દિવસો બાકી   અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની […]

દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે રિવ્યુ બેઠક મળી

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી તા. 7મી સપ્ટેમ્બરને ગુરૂવારે જન્માષ્ટમી ઉત્સવની પારંપરિક ઊજવણી કરાશે. દ્વારકાધિશના દર્શન માટે દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડેશે, યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને પર્વ આનંદોલ્લાસથી ઊજવાય તેના માટેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા માટે દ્વારકાધિશ મંદિર વહીવટદાર કચેરીએ રીવ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code