1. Home
  2. Tag "Janmashtami"

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ ઉપર અલકાયદાના આતંકીઓ મોટા ગુનાને અંજામ આપવાના હતા, તપાસમાં ખુલાસો

અમદાવાદઃ રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના 3 સભ્યોની એટીએસની ટીમે આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આરોપીઓને પકડવા માટે પોલીસે કરેલા ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એટીએસના અધિકારીઓ સામાન્ય વ્યક્તિની જેમ જ આરોપીઓના રૂમ ઉપર ગયા હતા. તેમજ તેમને દબોચી લીધા હતા. આરોપીઓ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ […]

દેશભરમાં ઉત્સાહ સાથે જોવા મળી જન્માષ્ટમીની ઉજવણી,અનેક જગ્યાઓએ થયા મટકીફોડના પ્રોગ્રામ

અમદાવાદ:ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી ભારતભરમાં જોવા મળી છે. ઉત્તર પ્રદેશથી લઈને કેરળ સુધી દરેક રાજ્યમાં અનેક જગ્યાઓ પર લોકો દ્વારા હર્ષોલ્લાસ અને ઉત્સાહની સાથે ઉજવણી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે બાંકે બીહારી, ઉત્તરપ્રદેશમાં આવેલા મંદિરની તો હજારોની સંખ્યામાં લોકો આ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણને દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ મંદિરમાં દર […]

જન્માષ્ટમી પર ભગવાને ધરાવો આ પ્રસાદ,જાણી લો તે વિશેની માહિતી

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી હવે દૂર નથી, દેશના તથા વિદેશના મંદિરોમાં પણ જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે આવામાં દરેક લોકોએ જાણવું જોઈએ કે જન્માષ્ટમીના પર્વ પર ભગવાનને કેવી પ્રસાદીનો ભોગ ચઢાવી શકાય. ભારતમાં તેને જન્માષ્ટમીનો મુખ્ય પ્રસાદ માનવામાં આવે છે. તેને બનાવવા માટે કોથમીર પંજીરી પાઉડર, ઘી, કાપેલા બદામ, કિશમિશ, […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]

શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ, ગુજરાતમાં આ રીતે ઉજવવામાં આવે છે જન્માષ્ટમી

રાજકોટ: ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી, આ દિવસ તમામ ભારતીયો માટે એક અલગ જ ઉત્સાહ અને પ્રેમ લઈને આવતો હોય છે. આ દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આ તહેવારની ઉજવણી વિશે તો તે કોઈનું પણ મનમોહિત કરી દે તે રીતે થાય છે. […]

આજે જન્માષ્ટમીનો પર્વ,મથુરા-વૃંદાવન સહિત દેશભરના મંદિરો રોશનીથી ઝગમગી ઉઠ્યા

દિલ્હી:અમૃતસરમાં શ્રી કૃષ્ણ ‘જન્માષ્ટમી’ ના તહેવારની પૂર્વસંધ્યાએ ભક્તોને પ્રબુદ્ધ દુર્ગિયાના મંદિરનો ભવ્ય નજારો મળ્યો. ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. ‘જનમાષ્ટમી’પર્વ પર કૃષ્ણ જન્મભૂમિ મથુરાના મંદિરે ‘જન્માષ્ટમી’ની પૂર્વ સંધ્યા પર પૂજા-અર્ચના માટે ભક્તોની ભીડ ઉમટી હતી.ભક્તો લાંબી કતારોમાં પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા. ચેન્નાઈમાં ‘જનમાષ્ટમી’ તહેવારની ઉજવણી દરમિયાન એક બાળક કૃષ્ણ આકર્ષણનું […]

શા માટે આટલા ધૂમધામથી મનાવવામાં આવે છે ‘દહીં-હાંડી’નો ઉત્સવ – જાણો તેનું શું છે ખાસ મહત્વ 

રાત્રે 12 વાગ્યે બાલ ગોપાલને ઝુલામાં ઝુલાવવામાં આવે છે બીજા દિવસે દહી મટકીનો અવરસ મનાવાઈ છે સમગ્ર દેશમાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ થી રહી છે ત્યારે ખાસ કરીને આ દિવસે મટકી ફોડવાના કાર્.ક્રમ પર સૌ કોઈની નજર હોય છે આ અવસર ખાસ રીતે ઉજવવામાં આવે છે,કૃષ્ણ જન્માષ્ટમી આ વર્ષે 19 ઓગસ્ટે ઉજવવામાં […]

જન્માષ્ટમીમાં તમારા બાળકોને આ રીતે બનાવો બાલગોપાલ, જોઈલો કેટલીક ખાસ ટ્રિક

જન્માષ્ટમી પર બાળકને બનાવો બાલગોપાલ આભૂષણો અને વસ્ત્રોથી બાળકને આપો કાન્હાનો લૂક આ વર્ષે જન્માષ્ટમી 18 ઓગસ્ટે  અને 19 ઓગસ્ટે એમ બે દિવસ મનાવાઈ રહી છે. આ તહેવાર ખઆસ બાલ કૃષ્ણના જન્મનો ઉત્સવ છે, આ તહેવાર પર દરેક માીતા પિતા પોતાના પુત્રને બાલ ગોપાલનું રૂપ આપે છે.આ સાથે જ શાળાઓમાં પમ બાળક કૃષ્ણ બનીને જતો […]

 જન્માષ્ટમીના તહેવારે જાણો દક્ષિણ ભારતમાં આવેલા આ ભગવાન કૃષ્ણના મંદિરો વિશે

સાઉથમાં પણ ભગવાન કૃષ્ણના પ્રાચીન મંદિરો છે અહી જમ્નાષ્ટમીની ઘૂમધામથી ઉજવણી થાય છે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે સાથે જ કેટલાક લોકોને એક સળંગ રજાઓ પણ છે ત્યારે જો તમે ફરવા જવા માંગતા હોવ અને તમે પણ કૃષ્ણ ભક્ત છો તો દક્ષિણ ભારતની મુલાકાત લઈ શકો છો,અહી ઘણા પ્રાચની ભગવાન કૃષ્ણાના મંદિરો આવેલા છે જ્યાં […]

આણંદ-ડાકોર વચ્ચે ચાલશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ:સાતમ-આઠમના તહેવારોની શ્રુંખલા શરુ થઇ ચુકી છે.ત્યારે લોકો ફરવા નીકળી જતા હોય છે.અને એમાં જન્માષ્ટમીના દિવસે ડાકોર અને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.ત્યારે યાત્રિઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા આણંદ અને ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટ્રેન વિશેષ ભાડાં સાથે ચાલશે. આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code