જન્માષ્ટમી આવવાની છે ત્યારે જાણો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવા બોધપાઠ
થોડા દિવસમાં ાવનશે જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણએ અનેક બોધપાઠ આપ્યા છે પુરાણ અને શાસ્ત્રો અનુસાર, ભગવાન કૃષ્ણ વિષ્ણુના અવતાર છે. વિષ્ણુજીનો જન્મ માતા દેવકી અને વાસુદેવના વંશમાં કાન્હા તરીકે થયો હતો. કન્હૈયાએ પૃથ્વીને પાપમાંથી મુક્ત કરવા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. તેમનું આખું જીવન માનવજાત માટે બોધપાઠ હતું. ભગવાન કૃષ્ણ બાળપણમાં ગોકુલ અને વૃંદાવનમાં […]