આજે જલારામ જ્યંતી, વીરપુરમાં ભાવિકોએ આતશબાજી કરી બાપાનો જન્મોત્સવ ઊજવ્યો
વીરપુર ગામને રંગબેરંગી લાઈટ્સથી શણગારાયુ, ઘેરઘેર રંગોળી કરીને આશોપાલવના તોરણો બંધાયા, મંદિરમાં દર્શનાર્થીઓની વહેલી સવારથી જ લાઈનો લાગી રાજકોટઃ યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીની ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. આજે વીરપુરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા, ગામમાં ઘેર ઘેર રંગોળી બનાવવામાં આવી હતી. લોકોએ ભારે આતશબાજી કરીને બાપાનો […]