મહિસાગરના જનોદ ગામના લોકોને થયા વાઘના દર્શન, વન વિભાગ કહે છે, તે વાઘ નહીં દીપડો હશે
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો પહેલા વાઘ હતા. હવે વાઘ જોવા મળતા નથી. એટલે વાઘની વસતી નામશેષ થઈ ગઈ છે. ત્યારે મહિસાગર જિલ્લામાં જનોદ ગ્રામજનોએ વાઘ જોયો હોવાનો વન વિભાગના અધિકારીઓ સમક્ષ દાવો કર્યો હતો. જ્યારે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે, ગ્રામજનોએ જે પ્રાણીને જોયું છે, તે વાઘ નહીં પણ દીપડો હશે. તેના ફુટપ્રિન્ટ પરથી પણ દીપડો હોવાનું […]