1. Home
  2. Tag "Jantri rate"

ગુજરાતમાં જંત્રીના દર ફરીવાર વધારવા માટે સરકારની હિલચાલ, મકાનો મોંઘા થશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે, 12 વર્ષ પછી ગત વર્ષે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. હવે ફરીવાર સરકાર જંત્રીના ભાવમાં વધારો કરી રહી છે, જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે, શહેરી વિસ્તારોમાં વિસ્તાર પ્રમાણે જંત્રીના દર અલગ […]

ગુજરાતમાં જંત્રીના દરમાં 25 ટકા વધારાની શક્યતા, સરકાર ટુંકમાં નિર્ણય લેવાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર વિકાસ કામોના ખર્ચને પહોંચી વળવા હવે આવક વધારવા પ્રયાસો કરી રહી છે. જેમાં જંત્રીના દરમાં વધારો કરીને આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. રાજ્યમાં લગભગ એક દશકા બાદ હવે જંત્રીદરમાં વધારો કરવા રાજય સરકારે મંજુરી આપી છે, અને આગામી દિવસોમાં આ અંગેનો સર્વે જિલ્લા કલેકટર દ્વારા કરાયા બાદ તેને આખરી સ્વરૂપ અપાશે. જંત્રીના […]

રાજ્યમાં મહેસુલની આવક વધારવા જંત્રીના દર વધારવાની દરખાસ્ત, ચૂંટણી બાદ વધારો કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલની આવક વધારવા માટે કેટલાક અધિકારીઓએ સરકાર સમક્ષ જંત્રીના દર વધારવાની દરખાસ્ત સરકાર સમક્ષ કરી હતી પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકાર હાલ કોઈ જોખમ લેવા માગતી નથી. ચૂંટણી બાદ જંત્રીના દરમાં વધારો કરાશે એ નક્કી છે. અને નવી સરકારમાં જંત્રીના દરોમાં બેફામ વધારો થવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code