જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકાતા બિલ્ડરોમાં રોષ, ક્રેડાઈ દ્વારા કાલે સોમવારે CMને રજુઆત કરાશે
અમદાવાદ : ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દેતા રાજ્યભરના બિલ્ડરોમાં વિરોધ ઊભો થયો છે. ગુજરાત બિલ્ડર્સ એસોસિએશન(ક્રેડાઈ)ની આજે વર્ચુઅલ ઝૂમ મીટિંગ મળી હતી. જેમાં સરકારના નિર્ણયનો વિરોધ કરાને એવો સૂર વ્યક્ત કરાયો હતો કે, જંત્રી ડબલ કરવાનો નિર્ણય ગુજરાતના ગ્રોથને તોડી નાંખશે. આવતી કાલે સોમવારે 10 વાગ્યે ક્રેડાઈ ગુજરાતના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]