જંત્રીના દરમાં કમરતોડ વધારાને લીધે અમદાવાદમાં કરોડો રૂપિયાના જમીનોના સોદા અટક્યા
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના ભાવમાં કરેલા ડબલ વધારાથી રિઅલ એસ્ટેટ પર વ્યાપક અસર પડવાની શક્યતા છે, કારણ કે, હાલ જમીન-મકાનોના સોદા લગભગ ઠપ થઈ ગયા છે. સરકારે જંત્રીના દર ડબલ કરી નાખ્યા છે તેના કારણે ખેડૂતો અને ડેવલપર્સ સોદા કરતા ખચકાય છે. સરકાર કંઈક રાહત આપશે તેવી આશાએ સોદા હાલપૂરતા અટકી ગયા છે. એક […]