ભારતઃ ચાલુ નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં GDP વધીને 7.8 ટકા
નવી દિલ્હીઃ ભારત ફરી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. નાણાકીય વર્ષ 2024ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન GDP 7.8 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. વર્ષ 2023-24 માં IMF અને RBIના અનુમાનથી વૃદ્ધિ 8.2 ટકા વિકાસ દર રહ્યો છે જે ચીન કરતા વધુ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં વૃદ્ધિ દર 6.2 […]