જાપાનમાં જોરદાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ
દિલ્હી – જાપાન એવો દેશ છે કે જે ભૂકંપ માટે જાણીતો છે અહી અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવા સામાન્ય વાત છે આ સાથે જ કેટલાક ભયાનક ભૂકંપ પણ જાપાનમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ફરી એક વખત જાપાનની ઘરા જોરદાર ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ ઉત્તરી જાપાનના હોક્કાઇડો પ્રીફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાયા […]