1. Home
  2. Tag "japan"

વિશ્વનો એકમાત્ર જ્વાળામુખીય ટાપુ જ્યાં 170 લોકો કરે છે વસવાટ, અહીંથી દેખાય છે આકાશગંગાનો અદ્દભુત નજારો

વાંચો માણસોના વસવાટ ધરાવતા જ્વાળામુખીય ટાપુ વિશે આ વિશ્વનો એકમાત્ર પ્રાકૃતિક તારામંડળ છે આ ટાપુ પરથી રાત્રે આકાશગંગાનો સ્પષ્ટ નજારો જોઇ શકાય છે તમે ક્યારેય સાંભળ્યું છે કે જ્વાળામુખીય ટાપુ પર માણસોનો વસવાટ હોય. તમે પણ ચોંકી ગયા ને?. પણ આ હકીકત છે. અહીંયા આપેલી તસવીરમાં જે ટાપુ દેખાય છે તે વિશ્વનો એકમાત્ર પ્રાકૃતિક તારામંડળ […]

જાપાનનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, વિશ્વમાં ભારતના પાસપોર્ટનો 85મો ક્રમ

જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ફરી પ્રથમ ક્રમાંકે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે પ્રગટ થાય છે જાપાની પાસપોર્ટ સૌથી વધુ 191 દેશોમાં સ્વીકાર્ય છે નવી દિલ્હી: જાપાન ટેક્નોલોજીમાં સૌથી અગ્રણી દેશ છે અને સાથોસાથ તેનો પાસપોર્ટ પણ શક્તિશાળી છે. આ વર્ષે પણ જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે શક્તિશાળી સાબિત થયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે […]

વિશ્વમાં પ્રથમવાર લાકડામાંથી સેટેલાઇટનું નિર્માણ કરશે જાપાન, જાણો શું થશે ફાયદો

ધરતી ઉપરાંત અંતરીક્ષમાં પણ કચરો સતત વધી રહ્યો છે અંતરીક્ષમાં પાંચ લાખ કરતા પણ વધારે કાટમાળના ટૂકડાઓ ધરતીના ચક્કર લગાવી રહ્યા છે જાપાન હવે લાકડામાંથી સેટેલાઇટનું નિર્માણ કરી રહ્યું છે ટોક્યો: માણસ સતત અંતરીક્ષના ક્ષેત્રમાં નવા નવા શિખરો સર કરી રહ્યો છે. આપણે મહત્વાકાંક્ષાઓને સંતોષવા માટે મંગળ અને ચંદ્ર સુધી પણ પહોંચ્યા છીએ. બીજી તરફ […]

જાપાનમાં યુવાઓની વસતી ઘટી જવાથી સેનામાં ભરતી માટે નથી મળી રહ્યા ઉમેદવારો

જાપાનમાં ઓછા જન્મદરને કારણે યુવાઓની વસતીમાં સતત ઘટાડો આ જ કારણોસર સેનામાં ભરતી કરવા નથી મળી રહ્યા ઉમેદવારો સેનાને દર વર્ષે 14000 સૈનિકોની ભરતી કરવાની આવશ્યકતા પરંતુ આવું થઇ રહ્યું નથી ટોક્યો: ચીનના ખતરા સામે હાલ જાપાન ઝઝુમી રહ્યું છે ત્યારે જાપાન માટે ઘર આંગણે જ એક નવી સમસ્યાનું સર્જન થયું છે અને તેના કારણે […]

જાપાને ડ્રેગનને હંફાવવા માટે 3200 ટનની કદાવર સબમરિન કરી લૉન્ચ

ચીન સામે લડી લેવા માટે હવે જાપાન પણ સંપૂર્ણપણે પ્રતિબદ્વ જાપાને 3200 ટન વજન ધરાવતી કદાવર સબમરિન લૉન્ચ કરી આ લૉન્ચિંગ સાથે જાપાને પોતાની સેનાનું સામર્થ્ય દર્શાવ્યું ચીન તેના કરેલા કૃત્યો માટે અનેક દેશોનું દુશ્મન બની ચૂક્યું છે. ભારત ઉપરાંત હવે જાપાન અને અમેરિકા પણ ચીન સામે લડી લેવા માટે પ્રતિબદ્વ છે. જાપાને આજે પોતાની […]

આજે જાપાનમાં યોજાશે ‘ક્વાડ’ દેશોની મહત્વની બેઠક – ચીનને ઘેરવાની તૈયારી

આજે જાપાનમાં યોજાશે ક્વાડ દેશોની  બેઠક ક્વાડ દેશો તરફથી હવે ચીનને ઘેરવાની તૈયારી ચીનના પ્રભઆવને ઘટાડવા બાબતે થશે વાતચીત ભારક,જાપાન ,ઓસ્ટ્રેલિયા અને અમેરીકાનો ક્વાડ દેશઓમાં સમાવેશ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ઘેરવાના ઈરાદાથી  ચતુષ્કોણીય ગઠબંધન દેશ એટલે કે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ આજ રોજ જાપાનના ટોકિયો શહેરમાં રાજદ્વારી વાતાઘાટો કરનાર છે, ક્વાડ નામના આ […]

ભારત અને જાપાનએ કર્યો એવો સમજોતો કે, જેનાથી ચીનની ચિંતામાં થયો વધારો

ભારત અને જાપાન વચ્ચે સમજોતો ચીનની ચિંતામાં થયો વધારો બન્ને દેશના નેતાઓ એ એકબીજાનો આભાર માન્યો સીમા વિવાદને લઈને એલએસી પર ચાલી રહેલા ભારતએ હિન્દુ મહાસાગરમાં પણ ચીનની ઘેરાબંઘી ઝડપી બનાવી છે, ભારત અને જાપાન વચ્ચે થયેલા ઐતિહાસિક રક્ષા સમજોતાને મહત્વનો માનવામાં આવે છે. આ સમજોતા બાદ પ્રધાનમંત્રી મોદી જાપાની પ્રધાનમંત્રી શિંજો આબેથી ફોન પર […]

ઉડતી કારની કલ્પના હવે બનશે હકીકત, જાપાને ઉડતી કારનું કર્યું સફળ પરીક્ષણ

ટૂંક સમયમાં ઉડતી કારની પરિકલ્પના થઇ શકે છે સાકાર સ્કાઇડ્રાઇવ પરિયોજના હેઠળ ઉડતી કારનું સફળ પરીક્ષણ થયું હવામાં આ કાર અત્યારે 5થી 10 મિનિટ ઉડી શકે છે ટૂંક સમયમાં હવે ઉડતી કારની પરિકલ્પના શક્ય બનશે તેવું લાગી રહ્યું છે અને આકાશમાં પ્લેનની સાથોસાથ ઉડતી કાર પણ જોવા મળે તો નવાઇ નહીં. ટૂંક સમયમાં સ્વપન સાકાર […]

જાપાનના એક વૈજ્ઞાનિકે લેબમાં કૃત્રિમ ‘બ્લડ’ બનાવવાનો દાવો કર્યો-જે કોઈ પણ દર્દીને ચઢાવી શકાશે

જાપાનના એક સાઈન્ટિસે બનાવ્યું કૃત્રિમ બ્લડ જે કોઈ પણ બ્લડ ગ્રૃપ વાળા વ્યક્તિને આપી શકાશે એક વર્ષ સુઘી આ બ્લડને સામાન્ય તાપમાન પર રાખી શકાશે જેનું એક્સપ્રિમેન્ટ સસંલાઓ પર કરવામાં આવ્યું લોહીની કમી વાળા સસલાને આ લોહી ચઢાવતા સસલાઓ બચી ગયા જાપાનના ટોકોરોઝાવા સ્થિત નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજમાં એક સાઈન્ટિસે લેબોરેટરીમાં એક એવું કૃત્રિમ બ્લડ […]

મજાક-મજાકમાં આ ટેનિસ સ્ટારે તેનાથી 3 ગણા વજનવાળા સુમો પહેલવાન સાથે લડી કુશ્તી….અને પછી શું થયું જાણો

સામાન્ય રીતે સુમો પહેલવાનને જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય તે વાત સ્વાભાવિક છે,સુમો પહેલવાનને જોઈને તો દરેકની બોલતી પણ બંધ થઈ જાય છે,તેના સાથે લડવાની વાત તો દુર પણ લોકો તેના સાથે હાથ મિલાવતા પણ ડરે છે,ત્યારે સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે એક મોટુ સાહસ કર્યું હતું,તેમણે સુમો પહેલવાન સાથે લડાઈ લડવા માટે ચેલેન્જમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code