1. Home
  2. Tag "japan"

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જાપાન,જાણો ક્યા કાર્યક્રમોમાં આપી હાજરી

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાત દિવસના વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન તેઓ જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે. આ ક્રમમાં ભૂપેન્દ્ર પટેલ જાપાન પહોંચી ગયા છે. ત્યાં તેમણે પરંપરાગત જાપાનીઝ ચાની પણ મજા લીધી. તમને જણાવી દઈએ કે આવતા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વધુ રોકાણ લાવવાના ઉદ્દેશ્ય સાથે તેઓ જાપાન અને […]

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે જાપાન-સિંગાપોરના પ્રવાસે જશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, […]

ભારતીય મહિલા હોકી ટીમે કર્યું શાનદાર પ્રદર્શન,એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જાપાનને હરાવ્યું

મુંબઈ: એશિયન ગેમ્સ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય મહિલા હોકી ટીમે રાંચીમાં આયોજિત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો જાપાનની ટીમ સાથે હતો અને બંને વચ્ચેની આ મેચ રાંચીના મરંગ ગોમકે જયપાલ સિંહ મુંડા એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં રમાઈ હતી.ભારતીય મહિલા ટીમે આ મેચમાં એકતરફી પ્રદર્શન કર્યું […]

જાપાનઃ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલશે

SLIM લેન્ડરનું ચંદ્ર પર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં થાય તેવી શક્યતા જાપાનનો SLIM પ્રોજેક્ટ, Moon Sniper તરીકે ઓળખાય છે નવી દિલ્હીઃ Japan Aero Space Exploration Agencyએ SLIM મૂન લેન્ડરને H2A રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલી રહી છે. જાપાનનો SLIM પ્રોજેક્ટ, Moon Sniper તરીકે ઓળખાય છે. તેમાં ઉચ્ચ ટેકનોલોજીના કેમેરા છે. જે ચંદ્ન વિશે માહિતી આપશે. […]

ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક સંવાદ, સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવાની દિશામાં સંકલ્પ

દિલ્હીઃ-ૃ વિતેલા દિવસના રોજ ભારત અને જાપાને  સેકન્ડ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝરસ્તરની વ્યૂહાત્મક સંવાદ યોજ્યો હતો જેમાં સંરક્ષણ, આર્થિક સુરક્ષા અને નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસરી અને જાપાનના નાયબ મહાસચિવ કેઇચી ઇચિકાવાએ બીજા નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર-સ્તરના વ્યૂહાત્મક […]

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ જાપાન પહોંચ્યા,બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ જાપાનની મુલાકાતે  દેવેન્દ્ર ફડણવીસે બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી જાપાનના લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું: ફડણવીસ દિલ્હી:  મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સોમવારે પાંચ દિવસની મુલાકાતે જાપાન પહોંચ્યા હતા અને એશિયન દેશના મજબૂત જાહેર પરિવહન અને માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેમણે નિયમોનું પ્રમાણિકપણે પાલન કરવા બદલ ત્યાંના લોકોની પ્રશંસા કરી અને […]

જાપાનમાં જોરદાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ

  દિલ્હી –  જાપાન એવો દેશ છે કે જે ભૂકંપ માટે જાણીતો છે અહી અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવા સામાન્ય વાત છે આ સાથે જ કેટલાક ભયાનક ભૂકંપ પણ જાપાનમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ફરી એક વખત જાપાનની ઘરા જોરદાર ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ ઉત્તરી જાપાનના હોક્કાઇડો પ્રીફેક્ચરમાં  ભૂકંપના આંચકા અનુભવાયા […]

ઓટોમોબાઈલ બજારોની યાદીમાં જાપાનથી ભારત આગળ નીકળ્યું, દુનિયામાં ત્રીજા ક્રમે

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે ભારત પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની જશે. ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ બજારોની યાદીમાં જાપાનને પછાડીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. હાલમાં આ યાદીમાં ચીન પ્રથમ ક્રમે છે જ્યારે અમેરિકા બીજા સ્થાને છે. ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ અને વિશ્વનું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 થી 21 મે દરમિયાન જાપાનની મુલાકાત લેશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમૂહ અને ક્વાડ સહિત ત્રણ મુખ્ય બહુપક્ષીય સમિટમાં ભાગ લેવા શુક્રવારે જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આની જાહેરાત કરી. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં, મોદી 19 મે થી 21 મે દરમિયાન જાપાનના શહેર હિરોશિમાની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિશ્વની અદ્યતન અર્થવ્યવસ્થા ધરાવતા […]

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,6.2 ની તીવ્રતા નોંધાઈ

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા 6.2 ની તીવ્રતા નોંધાઈ દિલ્હી : જાપાનમાં ફરી એકવાર ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. જી હા! જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી. જાપાનમાં ભૂકંપ આવ્યા બાદ સુનામીનો ખતરો વધી જાય છે. દેશભરમાં અનેક વખત ભૂકંપ આવવાની ઘટનાઓ બનતી જઈ રહી છે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code