1. Home
  2. Tag "japan"

જાપાને પૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહને આપ્યું વિશેષ સન્માન

દિલ્હી : ભૂતપૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ (નિવૃત્ત) ને જાપાન સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાન સરકારે તેમને ‘ધ ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટાર’થી નવાજ્યા છે. પૂર્વ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંઘ (નિવૃત્ત)ને રાષ્ટ્રની રક્ષા માટે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં […]

જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી : જાપાનના ઇઝુ આઈલેન્ડમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 હતી. હકીકતમાં, ઇઝુ આઈલેન્ડ એ જ્વાળામુખી ટાપુઓનો સમૂહ છે જે જાપાનના ઇઝુ દ્વીપકલ્પથી દક્ષિણ અને પૂર્વમાં વિસ્તરે છે. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપ 28.2 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. અત્યાર સુધી […]

ભારત આવેલા જાપાનના પ્રધાનમંત્રી એ G7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ

જાપાનના પીએમ એ ભારતને આપ્યું આમંત્રણ G7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ દિલ્હીઃ- જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 હિરોશિમા સમિટમાં ઔપચારિક આમંત્રણ આપ્યું છે. આ પહેલા ગઈકાલે બંને નેતાઓએ નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી જે ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવશે. બન્ને નેચાઓની આ મંત્રણા પછીના તેમના નિવેદનમાં પીએમ […]

જાપાનના PM કિશિદા ફ્યુમિયો ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પીએમ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યાં હતા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ અને નરેન્દ્ર મોદીએ સાથે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની ચોથી ટ્રેસ્ટના પ્રથમ દિવસની મેચ નિહાળી હતી. આ ઉપરાંત બંને દેશો ઉપર અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાની સાથે એમઓયુ પણ કરવામાં આવ્યાં હતા. હવે આગામી 20મી માર્ચના રોજ જાપાનના વડાપ્રધાન […]

જાપાનમાં અપેક્ષા કરતાં હજારો વધુ ટાપુઓ મળ્યા,ટૂંક સમયમાં તેની સીમામાં હશે 14 હજારથી વધુ ટાપુઓ

જાપાને છેલ્લે 1987માં તેના ટાપુઓની ગણતરી કરી હતી. ત્યારથી, ટાપુઓની સંખ્યામાં બમણાથી વધુનો તફાવત છે. હાલમાં જાપાન પાસે 6,852 ટાપુઓ છે. જેમાંથી માત્ર 260 લોકો જ રહે છે. હવે તેમાં 7 હજારથી વધુ ટાપુઓ ઉમેરાશે. એટલે કે જાપાનના ટાપુઓની સત્તાવાર યાદીમાં કુલ 14,125 ટાપુઓ હશે. હવે તમે વિચારતા જ હશો કે તેની પાસે આટલા બધા […]

ભારતની બે મોટી પરીયોજનાઓમાં જાપાન આપશે 2,288 કરોડથી  કરોડની લોન

જાપાન ભારતની 2 મોટી યોજનાને ાપશે લોલ 2888 કરોડની લોન આપશે દિલ્હીઃ- ભારત વિદેશ સાથે સારા સંબંધો ઘરાવે છે જેને લઈને અનેક દેશ ભારતમાં રોકાણ કરી રહ્યું છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી આ  શક્ય બન્યું છે ત્યારે હવે જાપાન ભારતને કરોડોની લોન આપવા જઈ રહ્યું છે.મહારાષ્ટ્રમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ અને મિઝોરમમાં સુપર-સ્પેશિયાલિટી કેન્સર […]

ઓટો સેક્ટરમાં જાપાનને પાછળ પાડી ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું: નીતિન ગડકરી

9 લાખ જૂના સરકારી વાહનોને સ્ક્રેપમાં મોકલાશે આગામી સમયમાં 50 લાખ ગાડીઓ સ્ક્રેપ થશે આ વાહનોની કેટલીક વસ્તુઓનો અન્ય નિર્માણ કાર્યમાં થશે ઉપયોગ માર્ગો બનાવવા માટે જૂના ટાયરોનો ઉપયોગ થશે નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઓટો સેક્ટરમાં હવે ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે. જાપાનને પાછળ પાડીને ભારત આગળ વધ્યું […]

‘RRR’ને જાપાનમાં મોટી સફળતા,બોક્સ ઓફિસ પર 100 દિવસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની

મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ સતત સફળતાના નવા રેકોર્ડ નોંધાવી રહી છે.આ ફિલ્મનું ગીત ‘નાટુ-નાટુ’ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર માટે નોમિનેટ થયું છે.આ પહેલા પણ આ ફિલ્મ ઘણા એવોર્ડ જીતી ચુકી છે.હવે આ ફિલ્મના નામમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે, જેણે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ ભારતનું નામ પણ ગૌરવવંતું કર્યું છે.ફિલ્મ ‘RRR’ […]

શોચીકુએ જાપાનના સિનેમાઘરોમાં લાસ્ટ ફિલ્મ શોની ધમાકેદાર શરૂઆત કરી

જાપાનનો સુપ્રસિદ્ધ સ્ટુડિયો, શોચીકુએ સમગ્ર જાપાનમાં પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની થિએટર રિલીઝની શરૂઆત કરી. રિલીઝના પહેલા દિવસે માત્ર ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઇ, દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા આ સપ્તાહના સમગ્ર સમયગાળા દરમિયાન ટોક્યોમાં પ્રેક્ષકોને મળશે અને તેઓનું અભિવાદન કરશે; શિનજુકુ પિકાડિલી ખાતે જે શોચીકુનું મુખ્ય […]

જાપાન, અમેરિકા અને યુરોપે સાથે મળીને ચીનનો સામનો કરવો જરૂરીઃ જાપાનના પીએમ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ ચીન પણ તાઈવાન ઉપર ગમે ત્યારે હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન જાપાનના વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે ગયા છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર થયાં હતા. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code