1. Home
  2. Tag "japan"

જાપાન મીડિયાએ પીએમ મોદીની પ્રસંશા કરી કહ્યું કે, ‘ભારતને વિશ્વના ત્રીજા ધ્રુવ તરીકે ઉભરવા માટે યાદ કરાશે’

કહ્યું આ વર્ષ ભારત માટે ખાસ ‘ભારતને વિશ્વના ત્રીજા ધ્રુવ તરીકે ઉભરવા માટે યાદ કરાશે’ દિલ્હીઃ- દેશભરમાં જ નહી પરંતુ વિદેશમાં પણ પીએમ મોદીની ભરપુર પ્રસંશાો થઈ રહી છએ,પીએમ મોદી વૈશ્વિક નેતા તરીકે ઊભરી આવ્યા છે ત્યારે હવે જાપાનની મીડિયા એ પણ પીએમની પ્રસંશા કરી છે ,જાપાનની મીડિયા કંપની નિક્કેઈ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી […]

જાપાને શહેરી ડ્રોન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો,સેવાઓના વેપારીકરણને સરળ બનાવશે

દિલ્હી:જાપાને સોમવારે રહેણાંક વિસ્તારોમાં રેન્જની બહાર શહેરી ડ્રોન ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. અહેવાલ મુજબ,પ્રતિબંધ હટાવવાથી એર પાર્સલ ડિલિવરી જેવા અન્ય કેસોમાં ડ્રોનનો ઉપયોગ કરીને સેવાઓનું વ્યાપારીકરણ કરવામાં મદદ મળશે.આ સાથે દેશમાં શ્રમબળની અછતને દૂર કરવામાં મદદ મળવાની અપેક્ષા છે. અહેવાલ મુજબ,આવી ડ્રોન ઉડાનોને મંજૂરી ત્યારે આપવામાં આવશે.જયારે જાપાનનું પરિવહન મંત્રાલય પહેલેથી જ મંજૂરી […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

ચીને ભર્યું ખતરનાક પગલું: દક્ષિણ ચીન સાગરને પરમાણુબોમ્બથી સજ્જ મિસાઈલ છોડવાનો બેઝ બનાવ્યો

બેઈજિંગઃ તાઈવાન, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર નજર રાખનાર ચીન, દક્ષિણ ચીન સાગરમાં  સબમરીનથી લોંચ કરવામાં આવતી ન્યુક્લિયર વોરહેડ મિસાઈલોનો બેઝ બનાવવા જઈ રહ્યું છે.  ચીનના આ પગલાથી PLA નેવીની નવી મિસાઈલ JL-3 સરળતાથી અમેરિકા ખંડને પોતાના નિશાન પર લઇ શકે છે.ચીનનું આ પગલું એવા સમયે લેવાયું છે, જ્યારે લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર […]

ભારતના પંજાબ બાદ હવે જાપાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા

જાપાનની ઘરા ઘ્રુજી 6.1ની તીવ્રતાના આચંકાઓ અનુભવાયા દિલ્હીઃ- ભારતમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે પંજાબના અમૃતસરમાં વિતેલી રાત્રે 3 વાગ્યે આસપાસ ભૂકંપના આચંકાો આવ્યા હતા ત્યારે આજે બપોરે જાપાનમાં ભૂકંમના જોરદાર આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થી રહી છે. મળતી વધુ વિગત અનુસાર જાપાનમાંઆજરોજ  સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા., […]

દુનિયાની સમસ્યાઓને નિવારવા ભારત-જાપાનના સંબંધ મહત્વની ભૂમિકા નિભાવી શકે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ જાપાનના પુર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા હતા જયાં તેમણે પીએમ કુભિયો કિશિદા સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લી વાર જયારે જાપાન આવ્યો હતો ત્યારે પુર્વ પીએમ શિંજો આબે સાથે લાંબી વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ […]

આજે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીના રાજકિય અંતિમસંસ્કાર- પીએમ મોદી સામેલ થશે

આજે જાપાનના પૂર્ન પીએમના રાજકિય અંતિમસંસ્કાર પીએમ મોદી પણ આપશે હાજરી દિલ્હીઃ- દેશનાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસે જાપાન પહોંચ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે મોદીજી આજે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં સામેલ થવા માટે જાપાનના ટોકિયો પહોંચી ગયા છે. અહીંથી પીએમ મોદી અકાસાકા પેલેસ જશે, […]

વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જાપાનના PMને મળ્યાઃ દ્વિપક્ષીય ભાગીદારીની ચર્ચાનામ બંને દેશોના હિતોની નિતીઓ પર મૂક્યો ભાર

મંત્રી એસ જયશંકર અને રાજનાથ સિંહ જાપાનના પીએમને મળ્યા બન્ને દેશોના હિતની નિતીઓ પર મૂક્યો ભાર દિલ્હી- દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર હાલ જાપાનની મુલાકાતે પહોચ્યા છે ત્યારે એજરોજ શુક્રવારના દિવસે તેમણએ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન બન્ને પક્ષો વચ્ચે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત […]

ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધી ચાઈના સહિતના દેશમાંથી આયાત થતા રમકડાંની ડિમાન્ડ હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચિત્ર બદલાયું છે. આત્મનિર્ભર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના સાહસિકો સતત આવક વધી રહ્યાં છે અને હવે ભારતમાં જ રમકડા મોટી સંખ્યામાં બની રહ્યાં છે, એટલું જ નહીં આતંરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય રમકડાની બોલબાલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code