1. Home
  2. Tag "japan"

શિન્ઝો આબેની હૂંફ, ચતુરાઇ, કૃપા, મિત્રતા અને માર્ગદર્શન માટે હંમેશા ઋણી રહીશઃ PM મોદી જૂની યાદો વાગોળી

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું મોત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના તમામ રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેને યાદ કરીને બ્લોગ લખ્યો છે. તેમણે બ્લોગમાં લખ્યું છે કે, શિન્ઝો આબે – જાપાનના એક ઉત્કૃષ્ટ નેતા, મહાન વૈશ્વિક રાજનેતા અને ભારત-જાપાન વચ્ચે મિત્રતાના મહાન ચેમ્પિયન – હવે આપણી વચ્ચે […]

શિંઝો આબેથી નારાજ હોવાના કારણે મારી ગોળી, હત્યા કરનાર વ્યક્તિએ કહ્યું

નવી દિલ્લી: જાપાનના પૂર્વ પીએમને જે રીતે દેશના વ્યક્તિ દ્વારા ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવે તે વિશ્વભરમાં ચોંકાવનારી ઘટના છે. જે વ્યક્તિ દ્વારા ગોળી મારવામાં આવી તેના દ્વારા પોલીસને નિવેદન આપવામાં આવ્યું કે તે શિંઝો આબેથી નારાજ હતો તેથી તેણે આ કૃત્ય કર્યું છે. હુમલાખોરે આબે પર હુમલાનું કારણ જાહેર કર્યું હતું. હુમલાખોરે પોલીસને જણાવ્યું […]

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન, હુમલા અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે ઉપર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિંજો આવેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નારા શહેરમાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન […]

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીને ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી, હાલત ગંભીર ,આરોપીની ધરપકડ

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીને ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી, બે ગોળી વાગતા હાલત ગંભીર આરોપીની ધરપકડ દિલ્હીઃ-  વિશ્વભરના દેશોમાં હાલ રાજકરણ બાબતે અનેક ઘટનાો ઘટી રહી છે ક્યાંક રાજકરણમાં ઉથલ પાથલ છે તો ક્યાક નેતાઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ શ્રેણીમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ગોળી મારવાના સમાચાર સામે આવી રહ્યા છે.  […]

PM મોદી-બાઈડન વચ્ચે દ્રીપક્ષીય બેઠકઃ કોરોનાકાળમાં નરેન્દ્ર મોદીની કામગીરીની કરી પ્રશંસા

ટોક્યોઃ જાપાનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ, જાપાનના પીએમ અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે ક્વોટ સમિટની બેઠક મળી હતી. જેમાં મહત્વના મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ હતી. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્રીપક્ષીય બેઠક મળી હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનએ કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની પ્રશંસા કરી હતી. […]

ભારત અને જાપાન વચ્ચે આધાત્મિક સંબંધઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનના ટોક્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાપાનમાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે આધ્યાત્મિક સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેમજ ભારત અને જાપાન વચ્ચે સાત […]

ક્વોડ લીડર્સ સમિટ માટે પીએમ મોદી જાપાનની મુલાકાતે 24 મી મે ના રોજ જશે

દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર  પીએમ નરેન્દ્ર મોદી 24 મે 2022ના રોજ ટોક્યોમાં થનારી ત્રીજી ક્વોડ લીડર્સ સમિટમાં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જોસેફ આર. બિડેન જુનિયર અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ભાગ લેશે. ટોક્યોમાં સમિટ માર્ચ 2021માં તેમની પ્રથમ વર્ચ્યુઅલ મીટિંગ પછી, સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટન ડીસીમાં વ્યક્તિગત સમિટ અને માર્ચ 2022માં વર્ચ્યુઅલ મીટિંગ પછી ક્વાડ લીડર્સની આ ચોથી […]

જાપાન પર રશિયાની મોટી કાર્યવાહી, PM કિશિદા સહિત 63 જાપાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ 

જાપાન પર રશિયાની મોટી કાર્યવાહી PM કિશિદા સહિત 63 જાપાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ રશિયાના વિદેશ મંત્રાલયે કરી જાહેરાત    દિલ્હી:યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ જાપાન પર મોટી કાર્યવાહી કરી છે. રશિયાએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સહિત દેશના 63 અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.જેમાં વિદેશ મંત્રી યોશિમાસા હયાશી અને રક્ષામંત્રી નોબુઓ કિશી અને અન્ય ઘણા અધિકારીઓ […]

ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહિત તમામ ક્ષેત્રમાં સંબંધો વધુ ગાઢ બન્યાઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ આજે ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી છે. મોદીએ વધુમાં કહ્યું કે અમારા સંબંધો દરેક ક્ષેત્રે ગાઢ બન્યા છે, પછી ભલે તે વ્યૂહાત્મક, આર્થિક હોય કે લોકો-થી-લોકોનો સંપર્ક હોય. As we celebrate 70 years of establishment of diplomatic relations between India […]

ક્વોડના દેશો માટે ભારતનું સમર્થન જરૂરીઃ જાપાનના પૂર્વ પીએમ

નવી દિલ્હીઃ  ભારતને છોડીને સ્વોડના તમામ દેશ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને રશિયા સામે અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. પરંતુ રશિયા-યુદ્ધ પર ભારત તટસ્થ રહ્યું છે અને બંને દેશોને શાંતિ જાળવીને વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરી છે. અમેરિકા સતત ભારત ઉપર દબાણ કરી રહ્યું કે, રશિયાની ટીપ્પણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code