1. Home
  2. Tag "japan"

જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.6 ની તીવ્રતા નોંધાઈ  

જાપાનમાં ભૂકંપના આંચકા 6.6 ની તીવ્રતા નોંધાઈ કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:જાપાનના રયૂકુ ટાપુ પર શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 6.6 જણાવવામાં આવી હતી. જો કે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. હજુ સુધી એ […]

શું ચીનમાં રોકાણ કરવું જોખમી છે? જાણો જાપાન દ્વારા ચીનમાં કરવામાં આવેલું રોકાણ કેવી રીતે ડૂબી ગયું

ચીનમાં જાપાને કર્યું રોકાણ હવે કરોડો રૂપિયા પર ફરી ગયું પાણી જાપાનને 3.5 બિલિયન ડોલરની ખોટ દિલ્હી :ચીનમાં જાપાન દ્વારા કરવામાં આવેલા રોકાણને ભારે નુક્સાન થયું છે. વાત સાચી છે. ચીનમાં જાપાનના સોફટ બેંક ગ્રુપ કોર્પોરેશન દ્વારા કરોડો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું પણ હવે તે રોકાણ પર પાણી ફરી ગયું છે અને જુલાઈ અને […]

‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ આમ આદમી સાથે લગ્ન કરવા રાજકુમારીએ છોડ્યો શાહી પરિવાર

અજબ પ્રેમ કી ગજબ કહાની આમ આદમી સાથે લગ્ન માટે જાપાનની રાજકુમારીએ શાહી પરિવાર છોડ્યો હવે ન્યૂયોર્કમાં 1 BHK ફ્લેટમાં રહેશે નવી દિલ્હી: કહેવાય છે કે પ્રેમના કોઇ સીમાડા નથી હોતા અને પ્રેમમાં પાગલ વ્યક્તિ પ્રેમને પામવા માટે કંઇપણ કરી છૂટવા પણ તત્પર અને તૈયાર રહે છે. આવો જ એક રસપ્રદ કિસ્સો જાપાનનો સામે આવ્યો […]

મજા બની ગઈ સજા? લોકોને રોલર કોસ્ટર રાઈડમાં ઉંધા માથે લટકી રહેવું પડ્યુ, વાંચો આવું ક્યાં બન્યું?

રોલર કોસ્ટરમાં બેસવું પડી ગયું ભારે ચાલુ રાઈડમાં પાવર થયો કટઓફ લોકો ઉંધા માથે લટકવા થયા મજબૂર રોલર કોસ્ટર એ એક એવી રાઈડ છે કે જેમાં બેસવું બધાને ગમતું હોય છે. આ રાઈડની મજા જ અલગ છે અને આ મજા જ્યારે સજા બની જાય ત્યારે તો નાની યાદ આવી જાય. આવી જ એક ઘટના બની […]

જાપાનના નવા વડાપ્રધાન ફુમિયો કિશિદાને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન, કહ્યું – સાથે કામ કરવા માટે ઉત્સુક

જાપાનના નવા વડાપ્રધાન તરીકે ફુમિયો કિશિદાએ પદભાર ગ્રહણ કર્યો પીએમ મોદીએ જાપાનના નવા પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા તેઓ સાથે કામ કરવા માટે ઉત્સુક – પીએમ મોદી નવી દિલ્હી: સોમવારે જાપાનના નવા પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાને પદ ગ્રહણ કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ આ ક્ષેત્રમાં વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ […]

અમેરિકાની સ્પષ્ટતા, AUKUS ગઠબંધનમાં ભારત કે જાપાનને સ્થાન નહીં મળે

AUKUS ગઠબંધન પર અમેરિકાએ કરી સ્પષ્ટતા આ ગઠબંધનમાં ભારત કે જાપાનને નહીં મળે સ્થાન આ ગઠબંધનમાં અન્ય કોઇ દેશને સામેલ નહીં કરાય નવી દિલ્હી: ઇન્ડો-પેસિફિકની સુરક્ષા માટે અમેરિકાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે રચાયેલા ત્રિપક્ષીય જોડાણમાં ભારત અથવા જાપાનનો સમાવેશ કરવાની સંભાવનાને નકારી કાઢી છે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ જણાવ્યુ હતું […]

ટોક્યો પેરાલિમ્પિક્સઃ ભારતની અવની લેખરાએ રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

દિલ્હીઃ તાજેતરમાં જ ટોક્યોમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચ્યો હતો. ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યાં હતા. આ ઉપરાંત ઓલિમ્પિકમાં સાતેક મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. દરમિયાન હાલ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ યોજાઈ રહી છે. જેમાં ભારતની અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની અવની લેખરાએ મહિલાઓની 10 મીટર એર ઈવેન્ટમાં […]

મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવા માટીના નમૂના લાવશે જાપાન, શું મંગળ ગ્રહ પર જીવનના રહસ્યો ખુલશે?

મંગળ પર જીવનની શોધ કરવા માટે માટીના નમૂના લાવશે જાપાન જાપાન ચીન અને અમેરિકા પહેલા આ કામ કરશે જાપાન મંગળ ગ્રહની ઉત્પત્તિ શોધવાની આશા રાખી રહ્યું છે નવી દિલ્હી: જાપાન હવે વધુ એક મોટું કામ કરવા જઇ રહ્યું છે. જાપાનની અંતરિક્ષ એજન્સી મંગળ ગ્રહ પર હાલમાં કામ કરી રહેલા અમેરિકા અને ચીની મિશનથી પહેલા માટીના […]

જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપવામાં આવી  

જાપાનના ટોક્યોમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા માપી ભૂકંપથી કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી : જાપાનની રાજધાની ટોક્યોના દરિયાકાંઠે બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. અહેવાલ મુજબ,સવારે 5:30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપ 6.2 માઇલની ઊંડાઈએ કેન્દ્રિત હતો. ભૂકંપના આંચકાને કારણે […]

Tokyo Olympics: ભારતીય મેન્સ હોકી ટીમનું જબરદસ્ત પ્રદર્શન, જાપાનને 5-3થી આપી મ્હાત

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતનું દમદાર પ્રદર્શન ભારતીય મેન્સ હોકી ટીમે જાપાનને આપી મ્હાત જાપાનને 5-3થી હરાવ્યું નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને આજના દિવસે સફળતા સાંપડી છે. ભારતીય મેન્સ હોકી ટીમે પોતાના દમદાર પ્રદર્શનથી જાપાનને 5-3થી મ્હાત આપી છે. ગુરજંત સિંહના બે ગોલની મદદથી ભારતીય મેન્સ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code