1. Home
  2. Tag "japan"

દુનિયામાં મોબાઈલ ફોનના વપરાશમાં જાપાન, અમેરિકા અને બ્રિટન કરતા પણ ભારત આગળ

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ કોરોના કાળમાં ઓનલાઈન એજ્યુકેશનને પગલે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો છે. દરમિયાન એક નવા અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મોબાઇલ ઉપયોગ કરવાના મામલામાં ભારતીયો ત્રીજા નંબરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજના ડિજીટલ જમાનામાં મોબાઈલ ફોન મારફતે મોબાઇલ રિચાર્જ, પૈસા […]

ટોક્યો ઓલિમ્પિક્સની સોફ્ટબૉલ સાથે શરૂઆત, યજમાન જાપાનની પ્રથમ જીત

સોફ્ટબોલ રમત સાથે ટોક્યો ઓલિમ્પિક્સની થઇ શરૂઆત જાપાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ સોફ્ટબોલ ગેમ જાપાને ઑસ્ટ્રેલિયાને 8-1થી હરાવીને જીત સાથે શરુઆત કરી નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને કારણે એક વર્ષના વિલંબ બાદ હવે ટોક્યો ઓલિમ્પિક 2020નો આગાઝ થયો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં 32મી ઓલિમ્પિકની શરૂઆત બુધવારે મહિલાઓની સૉફ્ટબોલ ઇવેન્ટથી થઇ જ્યાં પહેલો મુકાબલો યજમાન જાપાન અને ઓસ્ટ્રેલિયા […]

ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ભારતીય પુરુષ હોકી ટીમનો આ રીતે રહેશે કાર્યક્રમ

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન પહોંચી ટોક્યોમાં ભારતીય હોકી ટીમ વર્ષ 1980થી ચાલી રહેલા મેડલના દુકાળને પણ ખતમ કરી શકે છે આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમને મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે નવી દિલ્હી: શુક્રવારથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન […]

ટોક્યોમાં શુક્રવારથી શરૂ થતાં ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત ઇતિહાસ રચશે તેવી આશા

નવીદિલ્હીઃ ઓલિમ્પિક 2020 શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે , ભારતીય ટીમના વિવિધ એથ્લેટ વર્ષે મેડલ જીતવા સુસ છે. આગામી તા. 23ને શુક્રવારથી આ રમતોત્સવ શ થઇ રહ્યો છે અને રમત પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છવાયેલી છે. ભારત આ વર્ષે અત્યારસુધીની સૌથી મોટી ટીમ ઉતારવાનું છે. 18 વિવિધ સ્પોટર્સમાં મેડલની રેસમાં 126 એથ્લેટસ મેદાનમાં ઉતરશે […]

રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટરઃ ભારત-જાપાનની મિત્રતાનું પ્રતીક

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં જે પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું તેમાં રૂદ્રાશ કેન્વેશન સેન્ટરનું વિશેષ મહત્વ છે. દેશની સાંસ્કૃતિક રાજધાનીના મધ્યમાં 186 કરોડના ખર્ચે નિર્મિત આ સેન્ટર ભારત અને જાપાનની મિત્રતાનું અનોખું પ્રતિક છે. જાપાનના વડાપ્રધાન શિંજો આવે જ્યારે ડિસેમ્બર 2015માં ભારતના પ્રવાસે આવ્યાં હતા ત્યારે વડાપ્રધાન મોદી તેમને વારાણસી લઈને આવ્યાં […]

જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં ફરીથી સૌથી વધુ પાવરફુલ, ભારત યાદીમાં 90માં ક્રમાંકે, જાણો અન્ય દેશોની સ્થિતિ

વિશ્વના સૌથી પાવરફૂલ પાસપોર્ટ્સની સૂચિ જાહેર થઇ સૂચિમાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફૂલ ભારત આ યાદીમાં 90માં ક્રમાંકે નવી દિલ્હી: વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટસ 2021ની યાદી જાહેર થઇ ચૂકી છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા વર્ષ 2006થી આ પ્રકારનું રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2021માં જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુર પાસપોર્ટ જાહેર થયો છે. ભારતને […]

ટોકિયો ઓલિમ્પિકઃ કોરોના મહામારીને પગલે જાહેરમાં ટાર્ચ રિલેનો કાર્યક્રમ નહીં યોજાય

દિલ્હીઃ જાપાનાના ટોકિયોમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે ભારતીય બોક્સર, હોકી ટીમ સહિતના ખેલાડીઓ પ્રેકટીસ કરીને પરસેવો પાડી રહ્યાં છે. બીજી તરફ ટોકિયોમાં કોરોના મહામારીને લઈને જાપાની સરકાર અને ગેમ્સના આયોજકો ચિંતિત બન્યાં છે. તેમજ વિવિધ ગેમ્સને જોવા માટે દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ઓલિમ્પિક ટોર્ચ રિલેના જાહેર […]

ટોકિયો ઓલિમ્પિકની તૈયારી શરૂ, જાપાન ખેલાડીઓને આવકારવા તૈયાર

નવી દિલ્લી: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટા ભાગની રમતો તથા સ્પોર્ટ્સ એકટિવિટીને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. આ રમત ગમતમાં ટોકિયો ઓલિમ્પિકનો પણ સમાવેશ થાય છે. પણ હવે કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા તેને જલ્દીથી આયોજન થાય તે માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. વિશ્વભરના 18 હજાર ખેલાડીઓ-ઓફિસિઅલ્સના રહેવા માટે 44 એકરમાં તૈયાર કરવામાં […]

અડધું જાપાન માને છે કે ટોક્યો ઓલિમ્પિક્સ યોજાશે: સર્વે

જાપાનમાં યોજાઈ શકે છે ટોક્યો ઓલિમ્પિક્સ સર્વેમાં લોકોએ વ્યક્ત કર્યો પોતાનો મત 50 ટકા લોકો માને છે કે ઓલિમ્પિક્સ યોજાશે દિલ્લી: કોરોના વાયરસ સંક્રમણને જોતા અનેક દેશો હજુ પણ લોકડાઉન અને કર્ફ્યુ લગાવી રહ્યા છે. એક સાથે લોકોને ભેગા કરવા કે નહી તેના પર હજુ પણ કેટલાક દેશો વિચારી રહ્યા છે ત્યારે જાપાનમાં આ બાબતે […]

કોરોના કાળમાં ભારતની મદદે આવ્યું જાપાન, સિંગાપુર બન્યું આપૂર્તિનું મોટું સ્ત્રોત

કોરોના કાળમાં ભારતની મદદે જાપાન સિંગાપુર બન્યો સપ્લાયનો મોટો સ્રોત 5 કરોડ ડોલર આપવાનો કર્યો નિર્ણય દિલ્હી : ભારતમાં સંક્રમણની બીજી લહેરથી નિપટવામાં સહયોગ આપવા માટે સિંગાપુરનો મોટો ફાળો છે. આ સિવાય શુક્રવારે જાપાન પણ ભારતના સમર્થનમાં કૂદી પડ્યું છે. જાપાનએ મહામારીને નાથવા માટે 5 કરોડ ડોલરની સહાયતા પેકેજમાં ભારતને 1.48 કરોડ ડોલર વધારાની સામગ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code