Skin and Hair care: વાળ અને ત્વચા માટે ચમેલીના તેલના ફાયદા
ચમેલીના તેલનો આ રીતે કરો ઉપયોગ અનેક સમસ્યાઓ થશે દૂર વાળને ખરતા રોકવા માટે પણ છે મદદરૂપ ચમેલી સુગંધિત ફૂલ છે. તેની સુગંધ કોઈપણને તેની તરફ આકર્ષિત કરે છે. આ ફૂલ સફેદ રંગનું હોય છે. આ ફૂલમાં ઘણા ગુણધર્મો પણ હોય છે. તેનું તેલ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તે વાળ અને ત્વચાને […]