શું બાળ દિવસ આજે એનો અર્થ સાચવી શક્યો છે?
આજે ભારતમાં બાળ દિવસ ઉજવાય છે. 14 નવેમ્બર એટલે આપણા પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. વર્ષ 1889માં જન્મેલા જવાહરલાલ નહેરુને બાળકો અતિ પ્રિય હતા, તો બાળકોમાં પણ તે એટલા જ પ્રિય હતા અને તેથી બાળકોમાં તેઓ ‘નહેરુ ચાચા’ તરીકે પ્રખ્યાત હતા. અને તેથી જ ભારતીય સંસદે તેમના નિધન પછી વર્ષ 1965માં તેમના જન્મદિવસને ‘બાળ દિવસ’ […]