આંધ્રપ્રદેશ: દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે તોફાન ‘જવાદ’
હવામાન વિભાગે આપી જાણકારી તોફાન ‘જવાદ’ દરિયાકિનારા તરફ વધી રહ્યું છે લોકોને સલામત રહેવાની અપીલ હૈદ્રાબાદ: આંધ્રપ્રદેશના દરિયાકિનારા તરફ આવતા ‘જવાદ’ તોફાનને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને સતર્ક અને સલામત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. ‘જવાદ’ના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વાવાઝોડાની ઝડપ 100 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે અને […]