1. Home
  2. Tag "Jawans"

ઊંચા પર્વતો, રણ, ગાઢ જંગલો અને રણ ખાડીમાં બીએસએફના જવાનોની સતર્કતા અજોડઃ ઉપરાષ્ટ્રપતિ

જયપુરઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જેસલમેરમાં બીએસએફ સૈનિક સંમેલનને સંબોધન કરતાં સૈનિકોને જણાવ્યું હતું કે, તમારી વચ્ચે આવ્યા પછી હું એક નવી ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું અને આ ક્ષણ મારા માટે હંમેશા યાદગાર બની રહેશે. પોતાના વિદ્યાર્થી જીવનને યાદ કરતા ધનખરે કહ્યું, “હું સૈનિક સ્કૂલ ચિત્તોડગઢનો વિદ્યાર્થી રહ્યો છું. મેં પાંચમા ધોરણમાં ગણવેશ પહેર્યો હતો. […]

આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાનો એક અધિકારી અને 3 જવાન શહીદ

દિલ્હી: પાકિસ્તાના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર સેના પર તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો […]

રક્ષાબંધનઃ સૂઈ ગામ સરહદ પર તૈનાત જવાનોને સીમા જાગરણ મંચની બહેનોએ રાખડી બાંધી ઉજવણી કરી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ પોતાના ભાઈના હાથમાં રાખડીં બાંધીને પોતાની સુરક્ષાનું વચન લીધું હતું. દરમિયાન દેશની સરહદ ઉપર તૈનાત પરિવારથી દૂર ભારતીય આર્મીના જવાનોએ પણ બહેનોએ રાખડી બાંધીને ઉજવણી કરી હતી. ગુજરાતમાં બનાસકાંઠાના સૂઈ ગામ નજીક આવેલી પાકિસ્તાન સાથેની સરહદ ઉપર તૈનાત ભારતીય જવાનોને સીમા જાગરણ મંચની બહેનોએ […]

અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિપથ યોજનાની પહેલી બેચના જવાનો સાથે સંવાદ કર્યો હતો. PM મોદીએ વર્ચ્યુલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પીએમ મોદીએ ત્રણેય સેનાઓની પ્રથમ બેચના 40 હજાર અગ્નિવીરોને સંબોધિત કર્યાં હતા. મોદી સરકારે ગયા વર્ષે જ અગ્નિપથ યોજનાની શરૂઆત કરી હતી. જે અનુસાર યુવાનોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code