1. Home
  2. Tag "JEE Main"

નેશનલ ટેસ્ટિંગ એજન્સી JEE મેઈનની એકથી વધુ અરજી કરનારા સામે કાર્યવાહી કરશે

JEE મેઈન 2025 સેશન-1 માટે ઓનલાઈન અરજીનો પ્રારંભ, સેશન-1 પરીક્ષામાં ગત વર્ષે 14 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા, 300નો સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક 1 અપાશે અમદાવાદઃ ઈજનેરી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મહત્વની ગણાતી  જેઈઈ મેઇન 2025ની સેશન- 1 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ માત્ર એક જ અરજી કરી શકશે, પણ […]

JEE’ મેઈન પરીક્ષા જાન્યુઆરીમાં તેમજ ‘NEET-UG’ અને CUETની કસોટી ‘ મે મહિનામાં લેવાશે

અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન લેવાનારી જુદી જુદી પરીક્ષાઓનું શિડ્યૂલ જાહેર કરાયું છે. જેમાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ એનઇઇટી, સીયુઇટી, યુજીસી નેટ પરીક્ષાઓની તારીખનું કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ જેઇઇ મેઇન 2024 બે સત્રમાં આયોજિત થશે. જેમાં જેઈઈનું સેશન-1  તા. 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે જ્યારે બીજા […]

JEE મેઇનનું રીઝલ્ટ થયું જાહેર,18 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રથમ નંબર

JEE મેઇનનું રીઝલ્ટ થયું જાહેર પહેલા નંબર પર 18 વિદ્યાર્થીઓ શિક્ષા મંત્રાલયે આપી જાણકારી   દિલ્હી:નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મંગળવારે મોડી રાત્રે JEE મેઇન પરીક્ષાના ચોથા સત્રના પરિણામો જાહેર કર્યા છે. 44 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે 18 વિદ્યાર્થીઓએ 1 ક્રમ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓ JEE મેઇન 2021 માં ઉપસ્થિત થયા છે તેઓ તેમના પરિણામ […]

કોરોનાના કારણે JEE Main ની પરીક્ષા રદ : હવે 15 દિવસ પહેલાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે

અમદાવાદઃ દેશમાં વધતા જતા કોરોના સંકડામણને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ JEE Main 2021 એપ્રિલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સતત ઉઠેલી માંગના કારણે એનટીએ દ્વારા પરિક્ષાના દસ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 થી 30 એપ્રિલે યોજાવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code