પાવાગઢનાં સાંનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ, વિવિધ જાતિના 11 હજાર વૃક્ષો ઉછેરાયાં
હાલોલઃ રાજ્યમાં 74મા રાજ્યકક્ષાના વન મહોત્વસની ઉજવણી નિમિત્તે યાત્રાધામ પાવાગઢનાં સાંનિધ્યમાં સેંકડો વૃક્ષોનો ઉછેર કરી જેપુરા-વન કવચ બનાવવામાં આવ્યું છે. સાથે જ હાલોલ વન વિભાગ દ્વારા અહીં ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાયું છે. જેનો મનમોહી લે તેવો ડ્રોન નજારો સામે આવ્યો છે. વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યૂ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ હતુ. જેપુરા-વન કવચનું […]