કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય જાસૂદના ફૂલો વાળી કોલ્ડ લેમન ટી પીધી છે ? જો નહી, જોઈલો તેને બનાવાની રીત,ગરમીમાં મળશે ઠંડક
સામાન્યરીતે ગરમીમાં આપણે સો કોઈ રુઅફ્ઝાના શરબત પીવાનો આગ્રહ રાખીએ છીએ, જો કે જાસૂદના ફૂલોનું શરબત પણ એટલપું જ ગુણકારી અને પેટની બળતરામાં ઠંડક આપે છે, તો આજે વાત કરીએ જાસૂદ અને મધમાંથી બનતા આ ડ્રિંકની સામગ્રી 3 નંગ – જાસૂદના ફૂલ ( તેના પાનને અલગ કરીને સાફ કરી ઘોઈલો) 2 ગ્લાસ – પાણી અડધી […]