હવાઈયાત્રા 15 ટકા સુધી મોંધી થવાના એંધાણ – ફરી જેટ ફ્યૂલના દરોમાં 16.3 ટકાનો વધારો
જેટ ફ્યૂલના ભાવમાં નોંધાયો વધારો હવાઈયાત્રા મોંધી થવાના એંધાણ દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે જ્યા એક તરફ પેટ્રોલ-ડીઝલની અછત વર્તાઈ રહી છે ત્યા હવે બીજી તરફ વિમાનમાં ઉપયોગ કરવામાં આવતા ઓઈલની કિમંતોમાં પમ વધારો ઝિંકવામાં આવ્યો છે જેને લઈને આગામી દિવસોમાં હવાઈ યાત્રા મોંધી થવાની શક્યતાઓ દર્શાઈ રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]