ઝારખંડના સીએમ સોરેનને હાઇકોર્ટ પણ આપ્યો ઝટકો , ED સમન્સ સામેની અરજી ફગાવી
રાચીંઃ- ઝારખંડ હાઈકોર્ટે આજરોજ શુક્રવારે કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટદ્વારા સમન્સ જારી કરવાને પડકારતી મુખ્ય મંત્રી હેમંત સોરેનની અરજીને ફગાવી દીધી હતી. આ બાબતે ચીફ જસ્ટિસ સંજય કુમાર મિશ્રા અને જસ્ટિસ આનંદ સેનની બેન્ચે અવલોકન કર્યું કે સમન્સમાં હાજર રહેવાની મુદત પૂરી થઈ ગઈ છે અને તેથી અરજી અર્થહીન બની ગઈ છે.એટલે કે ઝારખંડના […]