1. Home
  2. Tag "Jharkhand Assembly Elections"

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 2.06 કરોડ મતદારાઓ મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. અહીં 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 18 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે નામાંકન 25 […]

JLKM એ 14 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, રાજદેવ રતન ધનવરથી ચૂંટણી લડશે

રાંચી: ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM) એ આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. મોરચાના કેન્દ્રીય અધ્યક્ષ જયરામ મહતોએ ધનબાદમાં એક પત્રકાર પરિષદમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બીજી યાદીમાં ધનબાદ વિધાનસભા બેઠક સહિત 14 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેએલકેએમની બીજી યાદીમાં રાંચીના મંદારથી ગુરા ભગત, ધનબાદની […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ સિનિયર સિટીઝન મતદારો મહત્વની ભૂમિકા ભજવશે

60 વર્ષથી વધુના 12.89 લાખ મતદારો રાજ્યમાં 81.44 લાખ મતદારો કરશે મતદાન મહિલા અને પુરુષ મતદારો સમાન દિલ્હીઃ ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ, યુવાનો અને બેરોજગારોના મુદ્દાઓ પ્રભુત્વ ધરાવે છે. રાજ્યના વૃદ્ધ મતદારોની કોઈને પડી નથી. જ્યારે રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 12,88,529 છે. આ રાજ્યના કુલ મતદારોના લગભગ 16 ટકા છે. વૃદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code