દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાઃ 13.07 લાખ યુવાનોને તાલીમ અપાઈ, 7.90 લાખને નોકરી માટે પ્લેસમેન્ટ મળ્યું
નવી દિલ્હીઃ સરકાર ગ્રામીણ વિકાસ પર ભાર મૂકી રહી છે, જે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વે 2022-23માં એના પર મૂકેલા ભાર પરથી સમજી શકાય છે. સર્વમાં નોંધવામાં આવ્યું છે કે, દેશની કુલ વસતીનો 65 ટકા હિસ્સો (2021નાં આંકડા મુજબ) ગ્રામીણ વિસ્તારોમાં વસે છે અને વસતીનો 47 ટકા હિસ્સો […]