1. Home
  2. Tag "Joe Biden"

અમેરિકાઃ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે મુલાકાતમાં સત્તા સોંપવા અંગે ચર્ચા થઈ

ન્યૂયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને  રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.  જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં […]

અમેરિકાઃ જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ 13 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં મળશે

યુએસ પ્રમુખ જો બાઈડેન બુધવારે વ્હાઇટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બિડેન અને ટ્રમ્પ 13 નવેમ્બરે સવારે 11 વાગ્યે ઓવલ ઓફિસમાં મળશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પની વ્હાઇટ હાઉસ પરત ફરવાની તારીખ નજીક આવી રહી છે. અમેરિકામાં 5 નવેમ્બરના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં […]

યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ લંબાયું છે, ઈઝરાયલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપતા હિઝબુલ્લાહ, હુથી સહિતના સંગઠનોને ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યાં છે. જેથી મીડલ ઈસ્ટમાં હાલ યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. બીજી તરફ દુનિયાના તમામ દેશોની નજર હાલ મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ ઉપર મંડાયેલી છે. દરમિયાન ઇરાન સાથે […]

જો બાઇડન યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર થયાં, કહ્યું- આ નિર્ણય અમેરિકાના હિતમાં છે

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમનાં સહયોગી અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને સર્મથન આપ્યું છે. બાઇડને આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને થવાને માત્ર ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. તેમના આ નિર્ણયથી હવે વ્હાઇટ હાઉસની રેસ રસપ્રદ થઈ […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કોરોનાથી સંક્રમિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કોવિડ-19થી સંક્રમિત થયા છે. બાઇડેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી… આ સિવાય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે પણ લોકોને બાઈડેનના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી. જો બાઈડેન સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે બપોરે મારું કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું, પરંતુ હું સારું અનુભવું છું અને શુભેચ્છાઓ […]

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી […]

જો બાઈડેન આવતા મહિને સૈન ફ્રાન્સિસ્કોમાં ચીનના રાષ્ટ્રપતિને મળશે,વ્હાઇટ હાઉસે આપી જાણકારી

દિલ્હી:યુએસ પ્રમુખ જો બાઈડેન નવેમ્બરમાં સૈન ફ્રાન્સિસ્કોમાં તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને મળશે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તે સ્પષ્ટ થઈ ગયું છે કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આ મહિને અમેરિકાની મુલાકાત લેશે. પરંતુ હજુ સુધી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. બાઈડેન અને જિનપિંગ છેલ્લે ગયા વર્ષે […]

જો બાઈડેને અને ઝેલેન્સકીએ રશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે એકબીજા સાથે વાતચીત કરી

જો બાઈડેને ઝેલેન્સકી સાથે કરી વાતચીત  રશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે કરી વાત  સંરક્ષણ સહયોગના વિસ્તરણ પર ચર્ચા થઈ દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે એકબીજા સાથે વાત કરી છે. આ સાથે અમેરિકા અને યુક્રેન વચ્ચે સંરક્ષણ સહયોગના વિસ્તરણ પર ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન […]

જો બાઈડેન અને જીલ બાઈડેને વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર માટે પીએમ મોદીનું સ્વાગત કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી સ્ટેટ ડિનર માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેને પીએમ મોદીનું સ્વાગત કર્યું. સ્ટેટ ડિનર દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે જીલ અને મેં આજે પીએમ મોદી સાથે સારો સમય પસાર કર્યો. […]

PM મોદીએ જો.બિડેનને આપેલા ‘સહસ્ત્ર ચંદ્ર દર્શન’નું હિન્દુ સંસ્કૃતિમાં શું વિશેષ મહત્વ છે જાણો..

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના સરકારી પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પછી વડા પ્રધાન વ્હાઇટ હાઉસ પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિ જો બિડેને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન જો બિડેન અને જીલ બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી, જ્યારે પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code