રાષ્ટ્રપતિ બાઈડને અમિરીકી નાગરિકોને ચેતવણી આપતા કહ્યું ‘યુક્રેન છોડી દો રશિયા ગમે ત્યારે કરી શકે છે હુમલો’
અમેરિકી બાઈડને આપી અમેરિકી નાગરિકોને ચેતવણી યુક્રેઈન છોડવા જણાવ્યું કહ્યું રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરવાની તૈયારીમાં દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન તણાવ વધતો જોવા મળી રહ્યો છે, અમેરિકા એ ઘણી વખત દાવો કર્યો છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર આક્રમક હુમલો કરવાની તૈયારી ધરાવે છે, ત્યારે હવે આવી સ્થિતિને ગંભીરતાથી […]