1. Home
  2. Tag "Joe Biden"

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારત-બ્રાઝિલને કર્યું યાદ, જાણો શું કહ્યું?

યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારત-બ્રાઝિલને યાદ કર્યા સપ્લાય ચેઇન પ્રભાવિત થવા પર આ બંને દેશોને યાદ કર્યા જાણો શું આપ્યું નિવેદન નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને ભારત અને બ્રાઝિલને યાદ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, કોવિડ-19ના કારણે ગ્લોબલ સપ્લાય ચેન […]

ભારતના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં અમેરિકા સભ્ય દેશ તરીકે જોડાયું, પીએમ મોદીએ માન્યો આભાર  

અમેરિકા 101 માં સભ્ય દેશ તરીકે જોડાયું આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં જોડાયું યુએસએ    પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો દિલ્હી:ભારતના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં અમેરિકા 101 માં સભ્ય દેશ તરીકે સામેલ થયું છે. જલવાયુ માટે અમેરિકી રાષ્ટ્રપતિના વિશેષ દૂત જોન કેરીએ ISA માટે ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. કેરીએ યુએસ સભ્યપદને સૌર ઊર્જાના ઉપયોગને ઝડપથી […]

ચીનની આ હરકતથી યુએસ ચિંતામાં ડૂબ્યું, બાયડને આપ્યું આ નિવેદન

ચીનના મિસાઇલ પરીક્ષણથી અમેરિકા પણ ચિંતિત ચીનનું આ પરીક્ષણ એક ચિંતાનો વિષય: જો બાઇડેન સમગ્ર વિશ્વ માટે પણ આ એક ચિંતાનો વિષય છે નવી દિલ્હી: ચાલબાઝ ચીન છેલ્લા કેટલાક સમયથી અવકાશમાં પણ પોતાની ધાક જમાવવા માટે હાઇપરસોનિક મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે. ચીનની આ હરકતોથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ ચિંતિત છે. આપને જણાવી દઇએ […]

વાહ મોદીજી,અમેરિકાથી 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સ્વદેશ પરત લાવશે

પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ અમેરિકાથી પરત આવશે ભારતીય સંસ્કૃતિની ચીજવસ્તુઓ પ્રવાસ એક અને કામ અનેક દિલ્હી:વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી હતી. વડાપ્રધાનએ અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન કળાકૃતિઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અમેરિકાની આ ચેષ્ટાની પ્રશંસા કરી હતી.વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ બાઇડને સાંસ્કૃતિક […]

પીએમ મોદીના અમેરિકા પ્રવાસ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યું આ મહત્વનું નિવેદન

પીએમ મોદીના અમેરિકી પ્રવાસ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું મહત્વનું નિવેદન આગામી વર્ષ સુધીમાં ભારતમાં કોવિડ વેક્સિનના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરાશે તેનાથી વેક્સિનેશનને પણ ગતિ મળશે નવી દિલ્હી: પીએમ મોદીના અમેરિકી પ્રવાસ વચ્ચે હવે યુએસના રાષ્ટ્રપતિએ કોવિડ વેક્સિન પર મોટું નિવેદન આપ્યું છે. જો બાઇડને કહ્યું કે, વર્ષ 2022 એટલે કે આગામી વર્ષ સુધીમાં […]

રાષ્ટ્રપતિ બાઇડેન 24 સપ્ટેમ્બરે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે,વ્હાઈટ હાઉસે આપી જાણકારી

રાષ્ટ્રપતિ બાઇડેન પીએમ મોદી સાથે કરશે બેઠક ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પીએમ મોદીને મળશે વ્હાઈટ હાઉસે આપી આ અંગે જાણકારી દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. સોમવારે જાહેર થયેલા રાષ્ટ્રપતિના સાપ્તાહિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. અધિકારીએ […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં યોજાનારી પ્રથમ ક્વાડ દેશોના સમિટનું આયોજન કરશે

પ્રથમ ક્વાડ દેશોના સમિટનું થશે આયોજન પીએમ મોદી ક્વાડ સમિટમાં આપી શકે છે હાજરી સ્કોટ મોરિસન-યોશિહિદે સુગાનું સ્વાગત કરશે બાઇડેન દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં યોજાનારી પ્રથમ ક્વાડ દેશોના સમિટનું આયોજન કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ બાઇડેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પીએમ […]

PM મોદી 2 વર્ષ બાદ અમેરિકાના પ્રવાસે, ક્વાડ દેશોના સંમેલનમાં પણ હાજરી આપશે

2 વર્ષ બાદ પીએમ મોદી અમેરિકાની મુલાકાત પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સાથે કરશે મુલાકાત તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના સંમેલનમાં હાજરી આપશે નવી દિલ્હી: 2 વર્ષ બાદ પીએમ મોદી ફરી એક વખત અમેરિકાના પ્રવાસ પર જઇ રહ્યા છે. USની મુલાકાત દરમિયાન તેઓ અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વોશિંગ્ટન ડિસીમાં પ્રથમ મુલાકાત કરશે. પીએમ […]

જો બાયડને ચીન પર સાધ્યું નિશાન, કહ્યું – આ કારણે ચીન તાલિબાનને કરી રહ્યું છે મદદ

અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને ચીન પર નિશાન સાધ્યું કહ્યું આખરે ડ્રેગન તાલિબાનની મદદ કેમ કરી રહ્યું છે અમેરિકા નવા મંત્રીમંડળના ગઠનને લઇને પણ ચિંતિત છે નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ચીન પર નિશાન સાધ્યું છે. જો બાયડને ચીનની તુલના પાકિસ્તાન સાથે કરી છે. એક સંમેલનમાં બાયડને કહ્યું કે, ચીનને તાલિબાનની સાથે એક સમસ્યા છે. આ […]

અફઘાનિસ્તાનથી સૈન્ય વાપસીના બાયડનના નિર્ણયથી અમેરિકનો નાખુશ, બાયડનનું અપ્રૂવલ રેટિંગ ઘટ્યું

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસીનો બાયડનનો નિર્ણય લોકોને નાપસંદ બાયડનનું એપ્રુવલ રેટિંગ ઘટ્યું 56 ટકા અમેરિકન નાગરિકોએ જો બાયડનની વિદેશ નીતિની રીતનો અસ્વીકાર કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનથી સૈન્ય વાપસીના બાયડનના નિર્ણયની અસર હવે જોવા મળી રહી છે. હવે બાયડનનું અપ્રૂવલ રેટિંગ ઓછુ કરી દેવામાં આવ્યું છે. જે હવે 43 ટકા છે. USના એક પોલ અનુસાર લગભગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code