વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને ડેમિસ હસાબીસને રસાયણ વિજ્ઞાન માટેના ગૌરવપ્રદ નોબેલ પુરસ્કાર અપાશે
નવી દિલ્હીઃ વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જોન જમ્પર અને ડેમિસ હસાબીસને રસાયણ વિજ્ઞાન માટેના ગૌરવપ્રદ નોબેલ પુરસ્કાર અપાશે. પ્રોટીનના માળખાની ડિઝાઇન અંગે વિચારણા અને તેની રચનામાં સફળતા માટે ત્રણ વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર અપાશે. નોબેલ પુરસ્કાર માટેની સમિતિએ જણાવ્યું છે કે, ડેવિડ બેકરે તદ્દન નવા પ્રકારના પ્રોટીનનું નિર્માણ કર્યું છે. તેમજ જોન જમ્પર અને ડેમિસે આશરે 50 […]