1. Home
  2. Tag "JOIN"

શું હવે લોરેન્સ બિશ્નોઈ ચૂંટણી લડશે? રાજકારણમાં જોડાવવાની ઓફર કરાઈ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં એક પાર્ટીનું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. આ પાર્ટીએ ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈને ચૂંટણી લડવાની ઓફર કરી છે. આ પાર્ટીએ ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈની સરખામણી શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ સાથે કરી છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમારા કાર્યકર્તાઓ અને અધિકારીઓ તેમને જીતાડવાનો પ્રયાસ કરશે. ગેંગસ્ટર લોરેન્સ […]

ક્યા પક્ષમાં જોડાવવુ તે અંગે નરેશ પટેલ અવઢવમાં, કોંગ્રેસના પાટિદાર નેતાઓએ તો આમંત્રણ આપી દીધું

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ખોડલધામના અગ્રણી અને લેઉવા પાટિદાર સમાજમાં સારૂએવું માન ધરાવતા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા દિલ્હીની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાની અને પંજાબમાં રાજયસભાની ટિકિટની […]

ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીનો રાજકારણની રિંગમાં પ્રવેશ, ભાજપામાં જોડાયાં

ગઈકાલે કેન્દ્રી મંત્રીને ખલી મળ્યાં હતા ઘણા સમયથી તેમના રાજકારણમાં પ્રવેશને લઈને ચર્ચા ચાલતી હતી આજે સત્તાવાર રીતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે WWEમાં ભારતનું ગૌરવ વધારનાર રેસલર ધ ગ્રેટ ખલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની હાજરીમાં તેમણે ભાજપનો […]

ના રે..ના મેં અંબરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું જ નથીઃ પાટીલ

રાજકોટઃ શહેર ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તેમજ  ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલના સ્વાગત માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ […]

ઉત્તરપ્રદેશ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે અખિલેશ યાદવને મોટો ફટકો, 4 ધારાસભ્યો BJPમાં જોડાયાં

લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. જો કે, ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને ભાજપાએ મોટો ઝટકો આપ્યો છે. રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. રવિશંકર સિંહ, નરેન્દ્ર ભાટી,  સી.પી. ચંદ અને રમા નિરંજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code