1. Home
  2. Tag "jpc"

અમદાવાદમાં વક્ફ બિલ સંશોધન મુદ્દે હર્ષ સંઘવી-ઓવૈસી વચ્ચે શાબ્દીક ટપાટપી

વકફ બોર્ડ બિલ મુદ્દે JPC ગુજરાતની મુલાકાતે, ગુજરાત વકફ બોર્ડના સભ્યો અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા, લોકોની હિતમાં સુધારાને લગતા સુચનો કરાયા છેઃ હર્ષ સંઘવી અમદાવાદઃ વકફ બોર્ડ બિલ સંસદમાં રજુ થયા બાદ વિરોધ થતાં બિલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)ને સોંપવામાં આવ્યું છે. જેસીપીએ લોકો પાસે ઓન લાઈન વાંધા-સુચનો મંગાવ્યા બાદ વિવિધ રાજ્યોનો પ્રવાસ […]

‘વક્ફ (એમેન્ડમેન્ટ) બિલ-2024’ સંદર્ભે લોકસભાના 21 સાંસદોનો JPCમાં સમાવેશ

નવી દિલ્હીઃ સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા ‘વક્ફ (એમેન્ડમેન્ટ) બિલ-2024’ પર વિગતવાર ચર્ચા કરવા માટે જેપીસીની રચના કરવામાં આવશે, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના વિવિધ રાજકીય પક્ષોના લોકસભાના 21 સાંસદોનો સમાવેશ થશે. રાજ્યસભાના વિવિધ રાજકીય પક્ષોના 10 સાંસદો પણ આ JPCમાં સામેલ થશે. કેન્દ્રીય લઘુમતી અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે ગૃહમાં લોકસભામાં […]

રફાલ ડીલની બબાલ: કેગનો રિપોર્ટ સંસદમાં કરાયો રજૂ, કોંગ્રેસની જેપીસી તપાસની માગણી યથાવત

મંગળવારે સંસદની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે રફાલના મુદ્દા પર ભારે હંગામો કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની તપાસની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. તેના સંદર્ભે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જેપી તપાસનું કોઈ ઔચિત્ય બાકી રહેતું નથી. રફાલ ડીલ પર મચેલા રાજકીય ધમાસાણ વચ્ચે કેગનો રિપોર્ટ સંસદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code