હવે જમ્મુ કાશ્મીરના રાજોરી જીલ્લામાં પણ થશે કેસરની ખેતીઃ પહેલો પાક સફળ નિવડો
હવે કિશ્તવાડ બાદ રાજોરીમાં પણ થશે કેસરની ખેતી રાજોરીમાં કેસરના ખેતરમાં ફૂલો આવતા લોકો આશ્ચર્ય પામ્યા શ્રીનગરઃ- સામાન્ય રીતે કેસરની ખેતી કરવા માટે ખાસ જમીનનું હોવું અનિવાર્ય છે.ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરના રાજોરી જિલ્લામાં એક તેમના ખેતરોમાં કેસરની સફળતાપૂર્વક ખેતી કરી છે.આ ખેતરમાં ખીલેલા જાંબલી-નારંગી ફૂલો જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે. જમ્મુના કિશ્તવાડ ક્ષેત્રમાં કેસરની […]