1. Home
  2. Tag "juice"

ગ્રીન એપલનું જ્યુસ આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક

ગ્રીન એપલ માત્ર સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે તેમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે જેઓ ફિટનેસ અને હેલ્થ પર ધ્યાન આપે છે તેઓ ગ્રીન એપનના જ્યુસને પસંદ કરે છે. તે હેલ્ધી અને તાજગીથી પણ ભરપૂર છે. ગ્રીન એપલ જ્યુસના ફાયદા વજન ઘટાડવામાં મદદરૂપ: ગ્રીન એપલ જ્યુસમાં કેલરી ઓછી હોય છે […]

આ શાકભાજી જેટલી ફાયદાકારાક છે તેટલી નુકશાનકારક પણ છે, ભૂલથી પણ ના પીવો તેનો જ્યૂસ

વેજિટેબલ જ્યૂસને હેલ્થ એક્સપર્ટ પોતાની ડાયટમાં ઉમેરવાની સલાહ આપે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ઘણી ક્રોનિક બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. જો તમે દરરોજ દૂધીનો જ્યૂસ પીવો છો તો સાવધાન થઈ જાઓ. જો કે હેલ્થ એક્સપર્ટ, સ્વાસ્થ્ય માટે દૂધીનો જ્યૂસ પીવાની સલાહ આપે છે. પણ આ વધારે થાય તો તેનાથી નુકશાન પણ થવા […]

આ જ્યૂસથી યુરિક એસિડની સમસ્યામાં મળશે મોટી રાહત….

આજકાલ લોકો ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતોના શિકાર બની રહ્યા છે, તમને પણ ખબર પડ્યા વગર રોગ તમારો સાથી બની જશે. ઘણા પ્રકારની બીમારીઓ છે જે વ્યક્તિના હેલ્થને સીધી અસર કરે છે. યુરિક એસિડ એવી સમસ્યા છે જે હેલ્થને વધારે પ્રભાવિત કરે છે. ખાવા-પીવામાં યુરિક વધારે જવા લાગે છે તો બ્લડમાં યુરિક એસિડની માત્રા વધવા […]

તરબૂચના રસનો ઉપયોગ કરીને મેળવો ગ્લોઈંગ સ્કિન, લોકો પણ પૂછશે તમારા ગ્લોઈંગ ફેશનું રાજ

ગરમીના દિવસોમાં સ્કિનને સુંદર અને હાઈડ્રેટ રાખવા માટે તરબૂતનો રસ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેની મદદથી તમે ફેશને ચમકદાર બનાવી શકો છો. તરબૂચનો રસ સ્કિન માટે ખુબ જ લાભકારી હોય છે. તે ફેશ પરથી કરચલીઓ ઓછી કરે છે અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. તરબૂચ ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડવા સાથે સાથે સ્કિન […]

વાળને લાંબા અને ઘાટ્ટા બનાવવા માટે રોજ આ જ્યૂસનું સેવન કરો, થોડા દિવસમાં જ તેની અસર દેખાશે

મોટેભાગે મહિલાઓ તેમના વાળને લાંબા અને ઘાટ્ટા કરવા માટે બજારમાંથી નવીનવી પ્રોડક્ટ ખરીદીને લાવે છે. પણ તેમ છતા અસર થતી નથી, આવામાં તેમને આ ખાસ જ્યૂસનું સેવન કરી શકે છે. વાળને લાંબા, ઘાટ્ટા અને સુંદર બનાવવા માટે મહિલાઓ ઘણા પ્રયાસો કરતી હોય છે. પરંતુ તેમ છતા અસર દેખાતી નથી. તમે તમારા વાળને લાંબા અને ઘાટ્ટા […]

શેરડીનો રસ છે અનેક રીતે ફાયદાકારી, શરીરને હાઇડ્રેટ કરવાથી લઇને કિડની માટે ફાયદાકારક

શેરડીનો રસ એ કુદરતી પીણું છે જે શરીરને હાઇડ્રેટ કરવા માટે પી શકાય છે. તેને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પીતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખશો તો વધુ ફાયદાકારક રહેશે શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે. તેને પીવાના ઘણા ફાયદા છે. પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. શેરડીના રસમાં […]

અઠવાડીયામાં આટલા દિવસ કારેલાનો જ્યૂસ પીવો જોઈએ, જાણો…

કારેલા તમને પસંદ હોય કે ના હોય, પણ આ કડવા સ્વાદ વાળી શાકભાજીને તમારી ડાઈટમાં ઉમેરવાના ઘણા કારણો છે. પોટેશિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબરથઈ ભરપુર આ શાકભાજી ખાસ કરીને ફઆયદાકારક હોય છે, જ્યારે તમે ડાયાબિટીસ, અસ્થમા, કબજીયાત, ઉધરસ, ગઠિયા, સ્કિનની બીમારી કે કોઈ પણ પ્રકારનો સોજા જેવી કોઈપણ સ્વાસ્થ્ય બીમારીઓથી પીડાવો છો. ભારતમાં […]

ઉનાળાની ઋતુમાં આરોગ્ય માટે સૌથી ફાયદાકારક કાકડીનો રસ

હેલ્થ માટે કાકડી ખુબ ફાયદાકારક હોય છે. ઉનાળાની ઋતુમાં તેને સારૂ માનવામાં આવે છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે, તેથી શરીરને હાઇડ્રેટ રાખી શકે છે. તેમાં કુદરતી રીતે વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. જો કે કેટલાક લોકોને તેનો જ્યુસ પીવો ગમે છે. પણ શું તેને રોજ પીવું યોગ્ય છે? • કાકડીના ફાયદા […]

કેટલીક શારીરિક સમસ્યાથી પીડિત લોકોએ શેરડીના રસથી દૂર રહેવુ જોઈએ

શેરડીનો રસ એ ઉનાળાનું એક પીણું છે જે શરીરને ઠંડુ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે તેનું દરરોજ સેવન ન કરવું જોઈએ. શેરડીનો રસ કુદરતી ફ્રુક્ટોઝ પ્રદાન કરે છે, જે ઊર્જા વધારે છે અને થાક ઘટાડે છે, ખાસ કરીને ગરમીના દિવસોમાં. તેમાં ઘણા વિટામિન્સ અને ખનિજો પણ […]

હાઈબ્લડ પ્રેશરમાં આ જ્યૂસ તમારા માટે છે ફાયદાકારક

આજકાલ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ એકદમ સામાન્ય થઈ ગઈ છે, દરેક લોકોને કોઈને કોઈ બીમારી તો હોય છે જ આવામાં જો વાત કરવામાં આ બીમારી કાળજી રાખવા વિશેની તો જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર હોય તેણે આ પ્રકારનો જ્યૂસનું સેવન કરવું જોઈએ જેથી કરીને તે વ્યક્તિને આ સમસ્યાથી રાહત મળી રહે. સૌથી પહેલા તો ટામેટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code