1. Home
  2. Tag "July"

ભારતઃ ચાર મહિનામાં UPI મારફતે રૂ. 81 લાખ કરોડના વ્યવહારો થયા

નવી દિલ્હીઃ એપ્રિલ-જુલાઈના સમયગાળામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા રૂ. 81 લાખ કરોડથી વધુના વ્યવહારો થયા છે. વાર્ષિક ધોરણે 37 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસીક્યોર દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ ડેટા જણાવે છે કે, યુપીઆઈ દ્વારા પ્રતિ સેકન્ડ 3,729.1 વ્યવહારો થઈ રહ્યા છે. 2022માં આ […]

ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું

ચીન બાદ ભારત રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર ભારતે રશિયા પાસેથી ઓઈલની સાથે કોલસાની પણ કરી ખરીદી નવી દિલ્હીઃ વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ઉપભોક્તા અને આયાતકાર ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. આ સંદર્ભમાં, ભારત ચીન પછી બીજા ક્રમે છે, જે રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર છે. એક રિપોર્ટ […]

આ રાશિના લોકો જુલાઈમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશન પણ મળશે.

જુલાઈ મહિનો ગ્રહો અને નક્ષત્રોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિને ઘણા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. જુલાઈ મહિનામાં ઘણી રાશિના લોકો પોતાના કરિયરમાં ખૂબ પ્રગતિ કરવા જઈ રહ્યા છે. જુલાઈ માસની કારકિર્દી જન્માક્ષર (માસિક કરિયર રાશિફળ જુલાઈ 2024) પરથી આપણે જાણીએ છીએ કે કઈ રાશિના લોકોને આ મહિને પ્રમોશન મળવાની સંભાવના છે. વૃષભ કરિયરની […]

ચૂંટણી પરિણામના કેટલા દિવસ બાદ આવશે 2024-25નું પૂર્ણ બજેટ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. શનિવારે છેલ્લા તબક્કાના મતદાન પછી, હવે 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. બીજી તરફ નાણા મંત્રાલયના સંપૂર્ણ બજેટની તૈયારીઓ જોર પકડી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે જે તે વર્ષે બે વાર બજેટ આવે છે. આ વખતે બજેટ ફેબ્રુઆરીમાં એકવાર આવ્યું છે. આઉટગોઇંગ સરકારના કાર્યકાળમાં […]

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, જુલાઈમાં ગામેગામ રથ ફરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં હવે ભાજપ સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજવામાં આવશે.  1લી જૂલાઈથી શરૂ થનારી આ યાત્રામાં 150થી વધુ વંદે ગુજરાત વિકાસ રથોમાં વર્તમાન અને પૂર્વ સરકારના પદાધિકારીઓ 15 દિવસમાં રાજ્યનો એક એક […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા 1લી જુલાઈથી યોજાશે, કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા. 1 જુલાઈથી યોજવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે દ ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય […]

સિરમના CEO અદાર પુનાવાલાની કબૂલાત, દેશમાં જુલાઈ સુધી કોરોના વેકસીનની અછત રહેશે

સિરમના CEO અદાર પૂનાવાલાએ કરી કબૂલાત દેશમાં જુલાઈ સુધી રહેશે વેકસીનની અછત વેકસીનનું ઉત્પાદન વધારાશે દેશમાં કોરોના મહામારી સામે લડવા અત્યારે વેકસીન એકમાત્ર હથિયાર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ જ કારણોસર લોકો હવે વેકસીન લેવા માટે ઘસારો કરી રહ્યા છે, જેને કારણે વેકસીનની ઘટ પડી રહી છે. આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code