1. Home
  2. Tag "Junagadh district"

જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે દરોડા, 80 ગેરકાયદે જોડાણો પકડાયા, 16.54 લાખનો દંડ ફટકાર્યો

જુનાગઢઃ ગુજરાતમાં વીજચોરીનું દુષણ વધતું જાય છે, લાઈનવીજ લોસમાં વધારો થતાં વીજ કંપનીઓને કરોડો રૂપિયાની ખોટ થઈ રહી છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રભરમાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં જુનાગઢ જિલ્લામાં વીજચોરી સામે ઝૂંબેશ શરૂ કરાતા વીજળીના 80 જેટલા ગેરકાયદે જોડાણો પકડાયા હતા. અને 16.54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ […]

દેશના શિક્ષણ પરફોમન્સમાં જુનાગઢ જિલ્લાએ મેળવ્યું 19મું સ્થાન અને રાજ્યમાં પ્રથમ નંબર

જૂનાગઢ  : દેશભરમાં શિક્ષણની ગુણવત્તાનો માપન કરતો પી.જી.આઈ. રિપોર્ટ જાહેર કરાયો છે, તેમાં પરફોર્મન્સ ગ્રેડીંગમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં પ્રથમ અને દેશના 650 જિલ્લાઓમાં 19માં ક્રમે આવ્યો છે. આમ શિક્ષણ ક્ષેત્રે પરફોમન્સમાં જુનાગઢ જિલ્લોએ ગુજરાતમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (ડીઓએસઈએલ) દ્વારા […]

જુનાગઢ જિલ્લામાં હજુ નદી-નાળાં છલકાય એવો વરસાદ પડ્યો નથી, મેઘલ નદી કોરીધાડોક

જૂનાગઢ: સોરઠ પંથકમાં અષાઢી બીજ પહેલા જ મેઘરાજાનું આગમન થઈ ગયુ છે, પરંતુ હજુ મેઘરાજા મન મુકીને વરસ્યા નથી. જિલ્લાના 20 ટકા ખેડુતોએ વાવણી કરી દીધી છે. 80 ટકા ખેડુતો વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હાલ વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે પરંતુ ઘોઘમાર વરસાદ પડે અને નદી નાળાં છલકાય તો જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code