કોરોના વેક્સિનમાં ગાંધીનગર, જુનાગઢ અને સુરતમાં 100 લક્ષ્યાંક સિદ્ધઃ રાજકોટમાં 98 ટકા સફળતા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. અને ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત, ગાંધીનગર, અને જુનાગઢ એવા શહેર બની ગયા હતા કે જેમની 100 ટકાથી […]