1. Home
  2. Tag "junagadh"

સ્ટેટ રેટિંગ ફ્રેમવર્કમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ રાજ્યમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક 

જુનાગઢઃ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નેશનલ રેન્કિંગ ફ્રેમવર્કની જેમ ગુજરાત સરકાર દ્વારા કેસીજી મારફત સ્ટેટ રેટિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવી છે.. જે અન્વયે જૂનાગઢ કૃષિ યુનિ. સ્ટેટ રેટિંગ ફ્રેમવર્કમાં કૃષિ યુનિ.માં રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ રેન્કિંગ કાર્યક્રમમાં રાજયની સરકારી યુનિવર્સિટીઓ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ […]

મહામંડલેશ્વર ભારતી બાપુને જૂનાગઢના ગુરુ ગાદી હોલમાં અપાઈ સમાધી

અમદાવાદઃ જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુનું નિધન થતા બાપુને આજે જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના ગુરુ ગાદી હોલમાં ગણતરીના સંતોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે સમાધિ આપવામા આવી હતી. 93 વર્ષની વયે પૂ.ભારતીબાપુનું અવસાન થયું હતું. પાંચ દિવસની સારવાર બાદ પૂ. ભારતી બાપુએ ગત મોડીરાત્રીના અંતિમ શ્વાસ લીધો હતો તેના નશ્વર દેહને પીપીઈ કીટ પહેરાવી […]

પશ્વિમ બંગાળના એક્ઝિબિશનમાં ગોંડલના આર્ટિસ્ટનું જુનાગઢ તળેટીનું વોટર પેઈન્ટિંગ રજુ કરાશે

જુનાગઢનું તળેટી પરનું વોટર પેન્ટિંગ પશ્વિમ બંગાળમાં રજુ કરાશે એક્ઝિબેશન માટે આ પેઈન્ટિંગની પસંદગી કરાઈ ભરતભાઇ તલસાણીયા નામના આ આર્ટિસ્ટનુંછે પેઈન્ટિંગ અમદાવાદ – જુનાગઢ રાજ્યનું ફરવાલાયક પ્રસિધ્ધ સ્થળ છે, ગીરનારની તળેટીએ અનેક લોકો દર્શન કરવા અને કુદરતી સાનિધ્યનો લ્હાવો લેવા આવતા હોય છે, જ્યા આપણાને એક ખૂબ જ સુંદર વોટર પેઈન્ડિંગ પણ જોવા મળે છે, […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પર આ વર્ષે મેળામાં જાહેર જનતા પર પ્રતિબંધ, રોપ-વે સેવા પણ 11 માર્ચ સુધી રહેશે બંધ

કોરોનાના ફરી વધતા સંક્રમણ બાદ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો મહાશિવરાત્રી પર ભાવિકોની વધુ ભીડ એકઠી ના થાય તે માટે રોપ-વે સેવા 11 માર્ચ સુધી રહેશે બંધ જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધી કરીને મેળાની પરંપરા જાળવશે જૂનાગઢ: હાલમાં જ્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી […]

જૂનાગઢમાં યોજાતા પ્રાચીન મહાશિવરાત્રીના મેળાનું આ વખતે કોરોનાના કારણે આયોજન નહી થાય – પરંપરા જાળવવા પૂજા અર્ચના થશે

આ વખતે નહી થાય મહાશિવરાત્રીના મેળાનું આયોજન કોરોનાના કારણે માત્ર પૂજા અર્ચના કરાશે અમદાવાદ – મહાશિવરાત્રીનું નામ આવે એટલે ગુજરાતના જૂનાગઢના ગિરનારને યાદ કરવું રહે, શિવભક્તોનું પવિત્ર સ્થળ એટલે ગિરનાર જ્યા પ્રાચીનકાળથી દર શિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે,જો કે આ વર્ષ દરમિયાન આ મેળાનું આયોજન ન કરવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો […]

કોરોનાનું ગ્રહણઃ જૂનાગઢમાં પરંપરાગત મહાશિવરાત્રી મેળાને કરાયો રદ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રી મેળાને આ વર્ષે કોરોના મહામારીને નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 7મી માર્ચથી મેળો યોજાવાનો હતો અને તેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રિનો મેળો યોજાય છે. જેમાં દેશ વિદેશથી લોકો […]

જૂનાગઢના ગીરમાં ભૂકંપનો આંચકોઃ ભેદી બ્લાસ્ટથી લોકોમાં ભય

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન જૂનાગઢના ગીર વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ઉપરાંત લોકોને ભેદૂ બ્લાસ્ટ સંભળાતા લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. જૂનાગઢના ગીરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જલંઘર, લાડુડી, દેવગામ, કાત્રાસા સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તેમજ ભેદી બ્લાસ્ટ સંભળાતા […]

ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે જૂનાગઢનો એક સમાજ આપશે ચાંદીની 200 ઈંટ

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢનો અખિલ વિશ્વ સિંધી સમાજ મંદિર નિર્માણ માટે એક કિલો વજનની 200 ઈંટ આપશે. ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code