1. Home
  2. Tag "junagadh"

જૂનાગઢઃ વિરાન ખાણ પોલીસ-સિંચાઈ વિભાગના પ્રયાસથી જળાશયમાં ફેરવાઈ, વન્યપ્રાણીઓને મળશે રાહત

અમદાવાદઃ જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાછળ આવેલ એક સમયે વિરાન ભાસતી અને પડતર એવી કબુતરી ખાણ પોલીસ અને સિંચાઈ વિભાગ- જૂનાગઢના જળસંગ્રહ માટેની આગવી પહેલના પરિણામે, આજે મેઘરાજાની પ્રથમ જ પધરામણીમાં આ કબુતરી ખાણ જળરાશિથી છલોછલ છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મૌલિક મહેતા જણાવે છે કે, રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા દ્વારા […]

જુનાગઢમાં દરગાહના ગેરકાયદે નિર્માણને હટાવવાની નોટિસ પર હિંસા ભડકી, ટોળાએ પોલીસ ચોકી ઉપર કરેલા હુમલામાં 4 કર્મચારી ધાયલ

જુનાગઢઃ-  ગુજરાતના જુનાગઢમાં હિંસા ભડકી ઉઠી હતી ,મોડી રાત્રે બેકાબૂ બનેલી ભીડએ પોલીસ ચોકી પર કરેલા હુમલામાં ડીેસપી સહીત 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વચોવચ રસ્તા પર બનેલી ગદરગાહને હટાવવા મામલે નોટીસ પાઠવવામાં આવી હતી આ નોટિસને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો ત્યાર બાદ અનેક લોકો એકઢા […]

જૂનાગઢના ગીરનાર પર્વત પરની રોપ-વે સેવા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન જૂનાગઢમાં પણ ભારે પવન ફુંકાયો હતો. જેના પગલે સતત બીજા દિવસે પણ ગિરનાર પર્વત પર રોપ-પે સેવા બંધ રાખવામાં આવી હતી. પવનની ગતિ ધીમી પડ્યાં રોપ-વે સેવા […]

સોરઠ પંથકમાં ગીરની રસમધૂર ગણાતી કેસર કેરીના પાકને માવઠાનો માર, 40 ટકા નુકસાનીનો અંદાજ

જુનાગઢઃ સોરઠ વિસ્તારમાં તલાલા-ગીરથી લઈને છેક ઊના સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. ઉપરાંત ગીરના ધારી સહિતના વિસ્તારોમાં પણ અનેક આંબાના બગીચા આવેલા છે. ગીરની સુમધુર ગણાતી કેસર કેરીની દેશમાં જ નહીં પણ વિદેશો પણ સારીએવી માગ રહેતી હોય છે. ત્યારે આ વખતે પ્રતિકૂળ વાતાવરણ અને ત્યારબાદ માવઠાએ કેરીના પાકને અગણિત નુકશાન પહોંચાડ્યું છે. ગીર વિસ્તારમાં […]

સોરઠ પંથકમાં ઉનાળે અષાઢી માહોલ, જુનાગઢમાં સવારે કમોસમી વરસાદથી લોકો મુકાયા મુશ્કેલીમાં

જુનાગઢઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં  ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદના છૂટા- છવાયા ઝાપટાં પડી રહ્યા છે. જુનાગઢ શહેર અને તેની આસપા3સના વિસ્તારોમાં આજે સવારે માવઠું પડતા લોતો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ દિવસે ને દિવસે લોકોની […]

અમિત શાહે જૂનાગઢમાં કૃષિ શિબિર ખાતે જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો

રાજકોટ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિર ખાતે જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ કર્યો હતો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ઘણા ઉતાર-ચઢાવ બાદ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું હાલનું સ્વરૂપ બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે જે ખેડૂતો કુદરતી ખેતીમાં રોકાયેલા છે તેમને તેમના ઉત્પાદનના […]

જુનાગઢના વિલિંગ્ટન ડેમના કાંઠા વિસ્તારમાં વનરાજે નાંખ્યા ધામા, સિંહને જંગલ તરફ ખદેડવાના પ્રયાસો

જુનાગઢઃ ગીરના જંગલમાંથી વનરાજો ઘણીવાર રેવન્યું વિસ્તારોની સહેલગાહે આવી જતાં હોય છે. હાલ ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જંગલના પ્રાણીઓ પાણીના કુદરતી સ્ત્રોત અને કુત્રિમ સ્ત્રોતને શોધતા હોય છે. આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના દાતાર રોડ પર આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક સિંહ આવી ચડ્યો હતો. અને આ સ્થળ તેને ગમી જતાં […]

સોરઠ પંથકમાં વા-વંટોળ સાથે માવઠું પડતા આંબાઓ પરથી (ખાખટી) નાની કેરીઓ ખરી પડી

જૂનાગઢઃ સોરઠ પંથકમાં ઉનાળના  પ્રારંભે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને બરફના કરાં સાથે કમોસમી વરસાદ પડતા આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં ખાખડી ખરી જવાથી ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.  આંબાઓ પરથી નાની નાની કેરીઓ ખરી પડી છે. એટલે કેસર કેરીના ઉત્પાદન પર અસર પડી છે. ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબાવાડિયુંને […]

ઉનાળાના પ્રારંભ સાથે જ રસ મધૂર ગણાતી કેસર કેરીનું આગમન, 10 કિલોનો રૂ. 2500નો ભાવ

જુનાગઢઃ ઉનાળાના પ્રારંભ સાથે જ ગીરની રસ મધૂર ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. જનાગઢના માર્કેટ યાર્ડમાં તાલાલા પંથકની કેસર કેરીના 15 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000 થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગત વર્ષે 1.56 લાખ મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે હવામાન […]

જુનાગઢમાં કોરોનાની વેક્સિનના ફેક સર્ટી.નું કૌભાંડ, અનેક સ્ટાર અને ક્રિકેટરના નકલી સર્ટી બન્યા

જૂનાગઢઃ  સોરઠ પંથકમાં કોરોના વિરોધી વેક્સિનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બોગસ નામે  વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાનું કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓએ ફિલ્મસ્ટાર જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દીધા હતા. જે ફેક સર્ટિફિકેટની કોપીઓ છે, જેમાં જ્યા બચ્ચન ઉંમર વર્ષ 23 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code