1. Home
  2. Tag "junagadh"

જુનાગઢમાં શિવરાત્રીનાં મેળાને મંજૂરી આપવા કોંગ્રેસ-ભાજપના આગેવાનોની મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢઃ શહેરના ભવનાથ ખાતે પરંપરાગત યોજાતા મહાશિવરાત્રિના મેળોને  કોરોનાના મહાસંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી સરકારે મંજુરી આપી નહતી. આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળાને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે છતા આજ દિન સુધી સરકારે હજુ મંજુરી આપી નથી.રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે, ત્યારે મહા શિવરાત્રીના મેળાને […]

જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો

જૂનાગઢ: શહેરમાં  એક યુવકે ચાલુ બાઈકે હાથમાં રિવોલ્વર કાઢીને રસ્તા પર નીકળી સીન સપાટા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આથી પોલીસે બાઈક પર બેસીને હાથમાં રિવોલ્વ સાથે સ્ટેંટ કરનારા યુવાનને શોધીને તેની અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાને હજુ મંજુરી મળી નથી પણ મ્યુનિ.એ મેળા માટે 60 લાખનું ટેન્ડર બહાર પાડ્યું

જુનાગઢઃ શિવરાત્રીના પર્વને મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કોરોનાને લીધે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા મેળાને સરકાર મંજુરી આપશે કે કેમ તે અંગે અવઢવભરી સ્થિતિ છે. કારણ કે મહાશિવરાત્રીના દિને જુનાગઢમાં સાધુ-સંતોની રવેડી પણ નિકળી હોય છે. તળેટીમાંથી સાધુ-સંતો દામોદર કુંડમાં સ્નાન કરવા માટે પણ આવતા હોય છે. સાધુ-સંતોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો […]

જુનાગઢમાં મેયરની વરણીને લીધે અસંતોષ પાંચ કોર્પોરેટરોએ રાજીનામાંની ચીમકી આપી

જૂનાગઢઃ શહેરની મ્યુનિ,કોર્પોરેશનમાં ભાજપની બહુમતી છે. તાજેતરમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી હતી. શહેરના નવા મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગીતા પરમારને મેયર બનાવાતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે. નારાજગીના પગલે ભાજપના પાંચ નગર સેવકોએ રાજીનામાની ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  જુનાગઢ શહેરના મેયર તરીકે ગીતા […]

જુનાગઢમાં ખાનગી લેબમાં આગ લાગતા તેનો ધૂમાડો પાસે આવેલી હોસ્પિટલના દર્દીઓ સુધી પહોંચ્યોં – 10 દર્દીઓને બચાવાયા

જૂનાગઢની ખાનગી લેબમાં આગની ઘટના બાજૂમાં હોસ્પિટલના દર્દીઓ સુધી ઘૂમાડો પહોચ્યો   અમદાવાદઃ- આજરોજ સોમવારે વહેલી સવારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં એક ખાનગી લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, આ લેબ ની ઉપર જ આવેલી હોસ્પિટલમાં આ આગનો  ઘૂમાડો પહોચ્યા હતો, જેને લઈને આગના ઘૂમાડાની અસર હોસ્પિટલના દર્દીઓ પર પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘SRL ડાયગ્નોસ્ટિક્સ લેબોરેટરીમાં […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ, અન્નક્ષેત્ર, ઉત્તારા માટે પ્લોટ ફાળવવા માગ

જુનાગઢઃ શિવરાત્રીના મેળાને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે કોરોનાને લઈને સરકારની મંજુરી હશે તો જ મેળાનું આયોજન કરવામાં આવશે. પરંતુ  કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે તમામ ધાર્મિક વિધિ કરવામાં આવશે. તંત્ર દ્વારા પણ આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. 25 ફેબ્રુઆરીના સવારે 8 […]

રાજ્ય સરકાર દ્વારા જુનાગઢ ખાતે જાન્યુઆરીમાં આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થીઓ અને  બિન- વિદ્યાર્થી યુવક યુવતિઓને “આરોહણ-અવરોહણ સ્પર્ધા” માં જોડાવાની ઉંમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા  ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીમાં જુનાગઢ ખાતે યોજાશે. રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે એક  દિવસની ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા  જાન્યુઆરી-2021 માં જુનાગઢ ખાતે યોજવામાં […]

જુનાગઢના સક્કરબાગનો સિંહ દર્શનનો વિડિયો જંગલ સફારીનો છે, RFOની સ્પષ્ટતા

જૂનાગઢઃ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ ગેરકાયદેસર સિંહ દર્શન થતું હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આ મામલે તપાસના આદેશ છૂટ્યા હતા. ત્યારે સક્કરબાગના આરએફઓએ આ અંગે જણાવ્યું હતું કે, ‘સક્કરબાગમાં ગેરકાયદેસર સિંહ દર્શન થતું નથી. વાઇરલ થયેલા વિડીયો જંગલ સફારી પાર્કનો છે, પ્રતિબંધિત વિસ્તારનો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના  સક્કરબાગ ઝૂમાં ગેરકાયદેસર રીતે સિંહ […]

જૂનાગઢઃ લાયન શોના નામે સિંહની પજવણી કરનારાઓ સામે કાર્યવાહી, 3ની અટકાયત

અમદાવાદઃ એશિયનટીક લાયનનું ઘર ગણાતા ગિરના જંગલ વિસ્તારમાં અવાર-નવાર સાવજોની પજવણીના કિસ્સા સામે આવે છે. તાજેતરમાં જ સિંહની પજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને વનવિભાગે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ શરૂ કરીને 14 વ્યક્તિઓની ઓળખ કરીને 3 વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. વનવિભાગની કાર્યવાહીથી સાવજોની પજવણી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત […]

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહણે પાંચ સિંહબાળને આપ્યો જન્મ

જૂનાગઢઃ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં  અગાઉ 3 સિંહ બાળને જન્મ આપનાર ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFO એ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code