ગુજરાતમાં જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા 85 હજાર પેન્શનરોને અપાશે ખાસ લાભ
રાજ્ય સરકારના હજારો પેન્શનર્સની દિવાળી સુધરી લાંબા સમયથી ચાલતા વિવાદનો આવી ગયો સુખદ અંત જૂન-2006થી રિટાયર્ડ 85 હજારથી વધુ પેન્શનર્સને 750 કરોડ ચૂકવાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારે જુન 2006 કે ત્યારબાદ નિવૃત થયેલા કર્મચારીઓને બાકી ઈજાફાની ચુકવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાતથી પેન્શનરોની દિવાળી સુધરી ગઈ છે. જુન 2006થી નિવૃત થયેલા 85 હજાર કર્મચારીઓને […]