1. Home
  2. Tag "junior doctors"

કોલાકાતાઃ મહિલા તબીબની હત્યાના વિરોધમાં જુનિયર તબીબોના ધરણા યથાવત

આરોગ્ય વિભાગના મુખ્યાલય બહાર કરી રહ્યાં છે દેખાવા જુનિયર તબીબો કામકાજથી રહ્યાં દૂર કોલકાતાઃ પશ્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં, જુનિયર ડૉક્ટરોએ ગુરુવારે રાજ્યના આરોગ્ય ભવન બહાર તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને કામકાજથી દૂર રહ્યાં હતા. વિરોધ કરી રહેલા ડોકટરો રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્યાલય […]

ગુજરાત: જુનિયર્સ ડૉક્ટરોની હડતાળ પૂર્ણ

સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ તબીબોની હડતાળનો અંત પડતર માંગણીઓને લઈને તબીબો હડતાળ ઉપર ઉતર્યાં હતા અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ […]

ગુજરાતમાં વડોદરા સિવાય જુનિયર તબીબોની હડતાળનો આવ્યો અંત

તબીબોની સંપૂર્ણ સુરક્ષાની સરકારે આપી ખાતરી, સરકારી હોસ્પિટલોમાં CRPFના જવાનો તૈનાત કરાશે, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી અમદાવાદઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ-હત્યાના બનાવના વિરોધમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઊતર્યા હતા. 16 ઓગસ્ટથી ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આમ, 16 […]

જુનિયર તબીબોના બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે હડતાળની ચીમકી

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરીવાર ડોક્ટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી ઊભી થઈ છે. અગાઉ કોરોનાના સમયમાં કામગીરી વખતે મળતાં બોન્ડની અત્યારે પણ માંગ કરવામાં આવી છે. જુનિયર તબીબોનું કહેવું છે કે, હાલ કોરોના નિયંત્રણમાં છે અને કેસોમાં વધારો થયો નથી તો બાદબાકી કેવી રીતે મળે?. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code