ઘરમાં પડેલી નકામી વસ્તુઓથી નાનકડો ગાર્ડનિંગ એરિયાને આવી રીતે કરો સુશોભિત
આજની વ્યસ્ત જીવનશૈલીમાં, લોકો મોટાભાગે તેમના ફ્રી ટાઇમમાં બાગકામ કરવાના શોખીન હોય છે. આ માટે તેમણે પોતાના ઘરમાં એક નાનકડો ગાર્ડનિંગ એરિયા પણ બનાવ્યો છે, જેને તે અલગ-અલગ પ્રકારના રંગબેરંગી ફૂલો લગાવીને ખૂબ જ શણગારે છે. આવી સ્થિતિમાં ફુલ-છોડ વાવવા માટે કુંડાની પણ જરૂર પડે છે. હવે સુંદર છોડ માટે સર્જનાત્મક પોટ્સ હોવું જરૂરી છે. […]