1. Home
  2. Tag "Jupiter"

ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશથી સર્જાયેલો વિપરિત રાજયોગ આ રાશિઓને આપશે વિશેષ ફાયદો 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયના અંતરાલ પછી પોતાની રાશિ બદલી નાખે છે અને આ સમય દરમિયાન એક રાશિમાં બે કે તેથી વધુ ગ્રહોનું આગમન શુભ યોગ અથવા રાજયોગ બનાવે છે, જે માનવ જીવન, 12 રાશિઓ અને પૃથ્વી પર અસર કરે છે . હાલમાં દેવો અને ગ્રહોના રાજા સૂર્યના ગુરુ ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન […]

ભાગ્યકારક ગુરુ કરી રહ્યા છે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓનો થશે ભાગ્યોદર, પ્રગતિ-લોટીરીનો પણ પ્રબળ યોગ

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઘણાં જ મહત્વના ગ્રહ માનવામાં આવે છે. તે રાશિ પરિવર્તન કરે છે, ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો પ્રભાવ અવશ્ય પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે અને નક્ષત્રની વાત કરીએ, તો ભરણી નક્ષત્રમાં છે. એક નિશ્ચિત સમયગાળા બાદ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરે છે. તેવો […]

12 વર્ષ બાદ વૃષભ રાશિમાં ગુરુ-શુક્રની થશે યુતિ, જાણો ગજલક્ષ્મી રાજયોગથી કઈ રાશિઓ થશે માલામાલ

Venus Transit, Guru Gochar: દેવ ગુરુ જલ્દીથી રાશિ પરિવર્તન કરવાના છે. મે માસની શરૂઆતમાં જ ગુરુ પોતાની રાશિ બદલશે. 1 મેના દિવસે બૃહસ્પતિ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તેઓ પ્રેમ અને સમૃદ્ધિના કારક શુક્રની સાથે અહીં જોવા મળશે. 19 મેના રોજ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના એન્ટર થતા જ ગજલક્ષ્મી રાજયોગનું […]

નબળો ગુરુ તમારું જીવન મુશ્કેલીઓથી ભરી શકે છે,આ ઉપાયોથી ભાગ્ય સોના જેવું ચમકશે!

શાસ્ત્રો અનુસાર દેવગુરુ ગુરુને તમામ નવ ગ્રહોમાં સૌથી મોટો અને શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ ધન, વૈવાહિક જીવન આપે છે. તેને દરેક પગલે સફળતા મળે છે. પણ જો ગુરુ અશુભ હોય તો ભોગવવું પડે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, લગ્નજીવનમાં સમસ્યાઓ, આર્થિક સંકડામણનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ ગુરુ ગ્રહને મજબૂત કરવા અથવા આ […]

વર્ષ 2023માં શનિ અને ગુરુ આ 5 રાશિઓ પર રહેશે મહેરબાન,ધનલાભની સારી તકો મળશે

નવું વર્ષ 2023 ટૂંક સમયમાં આવવાનું છે.દરેક વ્યક્તિને તેમની કારકિર્દી, વ્યવસાય, નોકરી, આરોગ્ય, પ્રેમ જીવન, શિક્ષણ અને નાણાકીય જીવન વિશે જાણવામાં રસ હોય છે કે નવું વર્ષ શું લઈને આવશે.આ વખતે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહેવાનું છે.વર્ષ 2023માં ગુરુ, શનિ અને રાહુ ગ્રહો પોતાની રાશિ બદલી નાખશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે.ગુરુ […]

વૈજ્ઞાનિકોને મળી સફળતા, બ્રંહ્માડમાં આ ગ્રહના ચંદ્ર પર મળ્યા પાણી હોવાના પુરાવા

ગુરુ ગ્રહના ચંદ્ર પણ પાણી હોવાના મળ્યા પુરાવા વૈજ્ઞાનિકો માટે મોટી સફળતા હવે વૈજ્ઞાનિકો આ મુદ્દે વધારે શોધખોળ કરશે દિલ્લી: બ્રંહ્માડમાં રોજ એટલી બધી પ્રવૃતિઓ થતી હોય છે કે જેનો સચોટ જવાબ તો કોઈ ના આપી શકે. વૈજ્ઞાનિકો દ્વારા બ્રંહ્માડમાં અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે ત્યારે હવે તેમને ગુરુના ચંદ્ર પર પાણી હોવાના પુરાવા […]

સફળતા! વૈજ્ઞાનિકોને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા

ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી તેઓને ગુરુના ચંદ્ર ગેનીમેડ પર પાણીની વરાળના પુરાવા મળ્યા નાસાના હબલ ટેલિસ્કોપથી કરાયું આ સંશોધન નવી દિલ્હી: ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા મળી છે. ખગોળશાસ્ત્રીઓને પ્રથમવાર ગુરુના ચંદ્ર ગેનીમેડના વાતાવરણમાં પાણીની વરાળના પુરાવા શોધી કાઢ્યા છે. જ્યારે ચંદ્રની સપાટીમાંથી બરફ ઘનથી ગેસમાં બદલાય છે ત્યારે આ પાણીની વરાળની રચના થાય છે. આ સંશોધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code