1. Home
  2. Tag "JUSTICE"

ગ્લોબલ સાઉથ એકતા દ્વારા બે તૃતીયાંશ માનવતાને ન્યાય આપવો જોઈએ: PM મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગ્લોબલ સાઉથના દેશોને તેમની વિકાસની આશાઓ, આકાંક્ષાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેમની ક્ષમતાઓ અને અનુભવોને શેર કરીને માનવતાના બે તૃતીયાંશને ન્યાય આપવા માટે એકસાથે આવવા હાકલ કરી હતી. મોદીએ ત્રીજા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં પોતાના સંબોધનમાં આ અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે, 140 કરોડ […]

પાકિસ્તાનમાં વધુ એક ન્યાયમૂર્તિએ ISI સામે કર્યાં ગંભીર આક્ષેપ, જજ અને તેમના પરિવારને પરેશાન કરાતો હોવાનો આરોપ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં સરકાર ઉપર આર્મીનું પ્રભુત્વ હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં અગાઉ કેટલાક ન્યાયમૂર્તિઓએ આઈએસઆઈ અને તેમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગે ઉચ્ચ અધિકારીને પત્ર લખ્યો હતો. જો કે, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન વધુ એક ન્યાયમૂર્તિએ આઈએસએસ સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ […]

જસ્ટિસ સંજય કુમાર મિશ્રાએ GST એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે શપથગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં GST એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) ના પ્રમુખ તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ સંજય કુમાર મિશ્રાને અખંડિતતા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ મિશ્રાની નિમણૂક GSTAT, GST સંબંધિત વિવાદોના નિરાકરણ માટે એક નિર્ણાયક સંસ્થાના સંચાલનની શરૂઆત દર્શાવે છે. GSTAT એ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ હેઠળ વિવિધ અપીલોની સુનાવણી માટે […]

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેનો આદેશ કરનારા વારાણસી કોર્ટના ન્યાયમૂર્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત

લખનૌઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશ બાદ આવતીકાલથી સર્વેની કામગીરી કરવામાં આવશે. દરમિયાન મસ્જિદમાં સર્વેની કામગીરીને લઈને ગુરુવારે આદેશ કરનારા વારાણસી કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે પોતાના તથા પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કટ્ટરપંથીઓ દ્વારા તેમને હાની પહોંચાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. વારાણસી અદાલતના જજ રવિ કુમાર દિવાકરએ જણાવ્યું […]

ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસની નિમણૂક માટે સાત જેટલાં સિનિયર ધારાશાસ્ત્રીઓના નામની ભલામણ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં સાત જેટલા સિનિયર લોયર્સની જસ્ટિસ તરીકે નિમણુંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એન. એસ. ભટ્ટના પુત્ર સંદીપ ભટ્ટ સહિત 7 સિનિયર વકીલોનો સમાવેશ થાય છે. સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક […]

પાકિસ્તાનમાં મહિલાઓ ભગવાન ભરોસે, છ વર્ષમાં 22 હજાર મહિલાઓ સાથે થયું દુષ્કર્મ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તામાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને લઘુમતી કોમના લોકો ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. એટલું જ નહીં પાકિસ્તાનમાં ગુનેગારને કાયદનો કોઈ ડર રહ્યો જ ન હોય તેમ ગુનાખારી પણ વધી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં મહિલાઓ સલામત નહીં હોવાનો દાવો એક રિપોર્ટમાં દરવામાં આવ્યો છે. છ વર્ષના સમયગાળામાં બળાત્કારના 22 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code