1. Home
  2. Tag "Justice N v ramana"

સંસદમાં બનાવેલા કાયદામાં હવે પહેલા જેવી સ્પષ્ટતા નથી: CJI એન વી રમના

સંસદમાં ચર્ચાના સ્તરને લઇને CJI એન વી રમનાએ ચિંતા વ્યક્ત કરી સંસદમાં બનાવેલા કાયદામાં હવે સ્પષ્ટતા નથી પહેલા સમજદારી અને સકારાત્મક રીતે વાત થતી હતી નવી દિલ્હી: સંસદના ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સાવ નિમ્ન સ્તર સુધી કરાયેલા હોબાળા બાદ દેશના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ ચિંતિત થયા છે. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી […]

બંધારણની રક્ષા કરવાનું કામ માત્ર કોર્ટનું જ નથી: CJI એન. વી. રમન્ના

અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસે દિલ્હીથી આપ્યું સંબોધન બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર કોર્ટોની જ નથી: એન.વી.રામના લોકશાહીના ત્રણેય સ્તંભ સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે અમદાવાદ: અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રામનાએ દિલ્હીથી ઑનલાઇન સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર […]

જસ્ટિસ એન વી રમના બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ અપાવ્યા શપથ

દેશના નવા ચીફ જસ્ટિસ તરીકે એન.વી.રમનાએ કાર્યભાર સંભાળ્યો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તેમને આ પદ માટે અપાવી શપથ શપથ ગ્રહણ દરમિયાન પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી: દેશના નવા ચીફ જસ્ટિસ (CJI) તરીકે એન વી રમનાએ આજથી કાર્યભાર સંભાળી લીધો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવારે પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય […]

જસ્ટિસ એન.વી.રમન્ના દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે શપથ લેશે

ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે એનવી રમન્નાની નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી જસ્ટિસ એનવી રમન્ના 24 એપ્રિલથી કાર્યભાર સંભાળશે નવી દિલ્હી: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ સેવા નિવૃત્ત થઇ રહ્યા […]

જસ્ટિસ એન.વી. રમન્ના સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બની શકે, CJI બોબડેએ ભલામણ કરી

દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એસ.એ. બોબડે 23 એપ્રિલે નિવૃત્ત થઇ રહ્યા છે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે એન. વી. રમન્નાની નિમણૂક થઇ શકે હાલના CJI એસ.એ. બોબડેએ પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરી નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code